SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન. ی ی ی ی ی ی ی ی • તેમણે કરે છે ی ی ی મી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમમત પૂરણ પામી, સહજ અગતી ગતિગામી રે. શ્રી. એ... ૧ સયલ સંસારી ઈલિયામી, મુનિગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિકામી રે. શ્રી. એ. ૨ નિજસ્વરૂપે જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે દિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. એ. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે; ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તે તેહશું રઢ મંડે રે શ્રી. એ. ૪ શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિરવિકલ્પ આદરે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન પ્રહણ મતિ ધરજે રે, * શ્રી. એ. ૫ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસી રે. . કે - 533353333333 શ્રી. એ. ૬ . (શ્રી આનન્દઘનજી મહારાજ ) : سیمی ناموں میں بی بی سی سی Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy