SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૮ ] શ્રાવિકા રાખવા, ખરાખર પકાવી ગરમાગરમ કરેલું અનાજ ખાવાથી શરીર નીરાગી રહે છે. આ પ્રમાણે રસેાઇ કરનારી શ્રાવિકા પેાતાના કુટુંબમાં સારૂ માન મેળવે છે અને સ્વધર્મમાં વવાથી તે ઉત્તમ ગતિનું પાત્ર બને છે. (૪) ભાજન સબંધી વ્યવસ્થા કરવી એ ગૃહકાર્યની વ્યવસ્થાના ચેાથેા પ્રકાર છે. સુજ્ઞ શ્રાવક્વએ ભાજન સબંધી સકાય સ્વચ્છતાથી કરવુ. ભાજન કરવાની જગ્યા ઘણી સ્વચ્છ અને સુશેાભિત રાખવી. જ્યાં બેસવાથી મનને આનદ આવે તેવી ત્યાં ગાઠવણ કરવી. જ્યારે પેાતાના પતિ કે બીજા સાસરાના સંબધીઓ જમવા આવે ત્યારે શ્રાવિકાએ મર્યાદા રાખી પીરસવુ. ભેાજન કરનારની પાસે જળપાત્ર મૂકવુ અને મીઠું, મરચું, અથાણું, પાપડ વગેરે જે કાંઇ ઘરસંપત્તિ પ્રમાણે પદાર્થો હોય તે ગેાઠવીને આગળ ધરવા. તે સિવાય મશાલેા, ચટણી અને મુરબ્બે ત્યાં હાજર રાખવાં. પીરસવામાં ઘણી જ સંભાળ રાખવી. જમનાર બધાને સમાન ગણવા. પંક્તિભેદ કરવા નહીં. પીરસવામાં ઉદારતા રાખવી. જરા પણ મનમાં સંકેાચાલુ નહીં. જમતી વખતે આનંદ તથા ગમતની વાતા કાઢવી. શાક, ચિંતા કે ભયની વાતે કરવી નહીં. જમનારના મનમાં દુઃખ થાય એવાં નઠારાં વચનેા બાલવાં નહીં. રાંધવાની અને જમવાની જગ્યા ઘરના ગુપ્ત ભાગમાં રાખવી, કારણ કે, જો તે આગળના ભાગમાં ઉઘાડી હાય તે વખતે કાઇ શત્રુ આવી ખાવાના પદાર્થોમાં ઝેર નાખી ય અથવા કાઇ આવીને ત્રાસ કે શાકની વાર્તા અચાનક કરે તે ભાજન કરનારનું ખાણું બગડે, વૈદકશાસ્ત્રમાં લખ્યું છે કે, “ આનના અને ગમત સાથે કરેલુ` ભેજન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035264
Book TitleShravika Subodh
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Bhanji Jain
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1939
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy