SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) મેળવી શકે છે. સગુણેનું અનુદન કરવું યા તેમનું બહુમાન કરવું એ આપણે સદ્દગુણી થવાનું અમેઘ બીજ છે. ૨૭ આવી રીતે ગુણાનુરાગ (સદ્ગુણી પ્રત્યે અકૃત્રિમ પ્રેમવાત્સલ્ય) પિતાની હૃદયભૂમિમાં જે ધારણ કરે છે તે મહાનુભાવ સર્વ કોઇને નમન કરવા યોગ્ય પરમ શાન્ત પદને પામે છે, એમ પરમ સંવેગી અને પવિત્ર ગુણાનુરાગી શ્રી સમસુંદરસૂરિ મહારાજ ભવ્ય જનેને એકાંત હિતબુદ્ધિથી અમૃતવચનોવડે બોધ કરે છે. ઈતિશમ સજજન પુરુષનું લક્ષણ મન, વચન અને કાયામાં પુન્યરૂપ અમૃતથી જેઓ ભરેલા છે, ઉપકારની શ્રેણિઓવડે ત્રિભુવનને પ્રસન્ન કરે છે અને પરના પર માણુ જેટલા સ્વલ્પ ગુણને પણ પર્વત જેવડા લેખી પોતાના હૃદયમાં પ્રમુદિત થાય છે (પરનાં દૂષણ કદાપિ સ્વમુખે ઉચ્ચરતા નથી તેમજ પોતાના ગુણની પ્રશંસા પણ કરતા નથી) એવા કેઈ વિરલ સજજને જ જગતમાં વર્તે છે. ઈતિશમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy