________________
( ૩૦ )
સામાના ઘરે સ્થાપી રાખવાવડ, ગભાધાન કરાવવાવડે તથા સ્વમતિકલ્પિત પર્યાયાંતર કરવા-કરાવવાવડે ઉલ્લ્લઘન કરનારને વ્રતની સાપેક્ષતાથી અતિચાર દૂષણ લાગે. તે યથા વ્રતની રક્ષા રવા ઈચ્છનાર શ્રાવક વજે.
ત્રણ ગુણવ્રત
૧૯. ઊંચે ( પર્વતાદિક ઉપર ), નીચે (વાવ-કુવાદિકમાં) અને તીરથ્થું (પૂર્વ-પશ્ચિમ ઉત્તર-ૠક્ષિણ દિશામાં) ચાતુર્માસાદિક કાળની મર્યાદા બાંધી પરિમાણુ કરેલા ક્ષેત્રની હદથી બહાર અધિક નહીં જવા સંબંધી નિયમ કરવા તે પ્રથમ ગુણવ્રત કહેવાય છે.
૨૦. ઊંચે, નીચે કે તિરથ્થુ જવા સબંધી કરેલી હદનુ ઉલ્લુ - ઘન કરવુ, કરેલી ક્ષેત્રમર્યાદાની બહારથી અમુક ચીજ મગાવવી અને મુકરર કરેલી હુદનો બહાર કાઇ ચીજ મેાકલાવવી તથા જરૂર પડતાં ક્ષેત્રવૃદ્ધિ કરવી ( અમુક દિશામાં અધિક પ્રયાણ કરવાની છૂટ લેવી ) અને કેઇ વખત કેાઇ રીતે વ્યાકુળતા, પ્રમાદ કે મતિમ શ્વેતાથી કરેલ દિશિપરિમાણુને વિસરી જવુ–ભૂલી જવું કે (મે' પચાસ જોજન સુધી જવાનું રાખ્યું છે કે સા સુધીનુ` ?) (જવા પ્રસગે એમ શ ંકા થયેલ હાય તે પચાસ જોજનથી અધિક જતાં અતિચાર ને સાથી અધિક જતાં વ્રતભંગ સમજવા.) ઉપર મુજબ પાંચ અતિચાર સમજી સુજ્ઞ શ્રાવકે વ્રતશુદ્ધિ અર્થે તે અતિચારા વવા. અતિચાર રહિત વ્રતનું પાલન કરવું.
૨૧. ભાજન અને કર્મી આશ્રી જેમાં નિયમ કરવાના છે તે બીજા ગુણવ્રતમાં કંદમૂળાદિક ૩૨ અનંતકાય અને ૨૨ પ્રકારનાં અલક્ષ્ય ભાજન તજવાના અને ક્રમ આશ્રી ખર-નિર્દય-ઠેર કાય–આરબ તજવાના સમાવેશ કરેલા સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com