________________
( ૧૦૫ )
૩૧. કેટલાક યાત્રાળુએ બહુ અંધારામાં વહેલા યાત્રાર્થે જાય છે. તેમ નહીં જતાં, સારી રીતે અજવાળું થયા બાદ જયણા સહિત પગે ચાલીને યાત્રા કરવી.
૩૨ કેટલાક યાત્રાળુઓ ખાસ કારણ વગર ડાળી કરે છે તેથી તેમના નિમિત્તે ડાળીવાળા ડુંગર ઉપર કેટલીક જાતનીં આશાતના કરે છે. તે સબ ંધી વિચાર કર્રી, સમજી માસાએ તેવી અવિધિ આશાતના તજીને જ બનતાં સુધી યાત્રાને લાભ લેવા; ગતાનુગતિકતા તે। ન જ કરવી.
૩૩. યાત્રાર્થે આવેલા ભાઇ-બહેનેાએ પ્રભુપૂજા, ગુરુવંદન, સવાનુક પા ( પ્રાણીદયા ), સુપાત્રદાન, ગુણાનુરાગ અને શાસ્ત્રશ્રવણુરૂપ પેાતાનાં નિત્યકૃત્ય વિસારી નહિં દેતાં તે નિયમસર સેવવાં.
૩૪. અહીં સદા સામિક જનાની બની શકે તેટલી સેવાભક્તિવર્ડ આરાધના કરવી; પરંતુ તેની કાઈ રીતે વિરાધના તેા ન જ કરવી.
૩૫. તી ભક્તિ માટે જેટલું તન, મન, ધનથી કરાય તેટલું ઓછુ જ છે ' એમ સમજી જે કઈ યથાશક્તિ કરવામાં આવે તેના ગવ કરવા નહિ, પણ પૂર્વ મહાપુરુષોનાં દૃષ્ટાંત લઇ સ્વલઘુતા જ ભાવવાનું લક્ષ રાખવુ.
૩૬. અત્ર પ્રાય: કોઇપણ જાતના પાપમાં પ્રવૃત્તિ ન થાય તેવી કાળજી રાખવી. કાઇપણ નબળી સંગતથી અલગ રહેવું. સર્વ જીવને આપણા આત્મા સમાન લેખી, શુદ્ધ દયાની લાગણી રાખવી અને પરિણામની વિશુદ્ધિ કરવી.
૩૭. કાઇને કશ--ઠેર કે મમ વચન કહેવુ નહિ. મિષ્ટ, પ્રિય અને હિત વચન જ વવું. ગમે તેવા પ્રસંગમાં પણ અહિતકારી અસત્ય અને અપ્રિય વચન ન જ ખેલવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com