________________
'(પર) છમ શાખ દીએ જગદીશ મને. ૧૪ તુંબરૂપમુંહ તિહાં પિળીયા રે, ધૂપ ઘટી ઠામ ઠામ, મને દ્વારે મંગલદેવજ પુતળી રે, દુંદુભિ વાજે તામ, મને.. ૧૫ દિવ્ય દૃનિ સમજે સહુ રે. મીઠી જન વિસ્તાર, મને સુણતાં સમતા સહુજીવને રે, નહીં વિરોધ લગાર, મને. ૧૬ ચેઉવીસ અતિશય વિરાજતા રે, દોષ રહિત ભગવંત, મને. શ્રી અંશવિજય ગુરૂ શિષ્યને રે, જિન પદ સેવા ખંત, મનો. ૧૭ * *
૩૯ શ્રી સમવસરણના સ્તવનને ભાવાર્થ
શ્રી જિનેશ્વરને જે સ્થળે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સ્થાને પ્રથમ ચેતરફથી એક જન સુધી પૃથ્વીને. વાયુકુમારના દેવ શુદ્ધ કરે છે. પછી મેઘકુમારના દેવે સુગધી જળની વૃષ્ટિ કરીને ભૂમિની રજદૂર કરે છે–સમાવે છે. પછી વ્યંતરના દેવે છએ ઋતુના નીચા ડીંટવાળા પંચવર્ણના પુષેિની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે છે. પછી વણચંતન દેવે મણિ સુવર્ણ અને રોવડે પૃથ્વીનું તળીયું બાંધે છે, એટલે એક જન પ્રમાણ પૃથ્વી ઉપર પીઠ બંધ કરે છે. .
બહારનો પહેલે રૂપાને ગઢ સેનાના કાંગરોળ ભુવનપતિના દે રચે છે. બીજે (વચલો) સોનાને ગઢ રત્નના કાંગરાવાળે તિષીના દેવે રચે છે. ત્રીજે (અંદરને રનને ગઢ મણિના કાંગરાવાળ વૈમાનિક દેવ રચે છે. "
તે બે પ્રકારનાં સમવસરણ રચે છે. ગેળ અને ચતુરસ્ત્ર (ચેખંડું). તેમાં ગોળ સમવસરણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com