________________
મણિરયણે ભૂતલ રચે રે, યંતરના રાજાન, મને. ૨ કનક કોશીશા રૂપા ગઢે રે, રચે ભુવનપતિ ઈશ, મને રતન કનક ગટે એતિષી રે, મણિ રતને મુર ઇશ, મને ૩ બિત્તિ પૃથુલ તેત્રીશ ધનુ રે, એક કર અંગુલ આઠ, મને; વચ્ચે તેરશે ધનુ આંતરે રે, ઉંચી પણસે ધનુ ઠાઠ, મને ૪ પાવીયારા સહસ દશ રે, પંચ પંચ પરિમાણ, મને એક કર પિહુ ઉચપણે રે, પ્રતર પચાસ ધનુ માન, મને ૫ ચઉ બાર ત્રણ તેરાં રે, નીલ રતનમય રંગ, મને મધ્યે મણિમય પીઠિકા રે, ભૂમિથી અઢી ગાઉ તુંગ, મને ૬ દીઘ પૃથુલ બશે ધન ૨, જિન તનુ માને ઉંચ, મને ચેત્ય સહિત અશોક તરૂ રે, જિનથી બાર ગુણ ઉચ, મને. ૭ ચહું દિશે ચઉ સિંહાસને રે, આઠ ચામર છત્ર બાર, મને ધર્મચા સ્ફટિક રનનું રે, સહસ જોયણ ધ્વજ ચાર, મનો૮ દેવ૨છદો
શાન ખૂણે રે, પ્રભુ વીસામા ઠામ, મને ચઉ રૂપે એ દેશના રે, ભામંડલ અભિરામ, મને ૯ મુનિ વૈમાનિક સાચવી રે, રહે અગ્નિ ખૂણુ મજાર, મને જ્યોતિષી ભુવનપતિ વ્યંતર રે, નૈઋત ખૂણે તસ નારી, મને ૧૦ વાયુ ખૂણે એ દેવતા રે, સુણે જિનવરની વાણી, મને વૈમાનિક શ્રાવક અવિકા રે, રહે ઈશાન પૂણે સુજાણ, મને ૧૧ ચઉ દેવી અને ચાલવી રે, ઉભી સુણે ઉપદેશ, મને તિર્યંચ સહ બીજે ગઢ રે, ત્રીજે વાહન વિશેષ, મને ૧૨ વૃત્તાકારે ચલ વાવી રે, ચીરસે આઠ વાવ, મને પ્રથમ પદરસેં ધનુ આંતરું રે, ની સહસ નુ ભાવ, મને.. ૧૩ રયણ ભીત ગઢ આત ૨, તે ધનુશત છવીશ, મને હસે રણુ સહસવું રે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com