________________
નિજ
નયણું ઠરાવે, મુક્તાફળ હાથે ધરે રે, શુભ વીર વધાવે, હાં હાં રે શુભ વીર વધાવે. ૬.
૩૫ શ્રી તપ પદ પૂજા.
(દુહા )–દ્રઢપ્રહારી હત્યા કરી, કીધાં કમ અઘાર;
પણ તપના પરભાવથી, કાચાં કમ કઠાર. ૧ ઢાળ. ( પુરૂષાત્તમ સમતા કે તાહરા ઘટમાં, એ દેશી. ) તપ કરીએ સમતા રાખી ઘટમાં, તપ કરીએ સમતા રાખી ઘટમાં; તપ કરવાલ કરાલ લે માં, લીએ ક અભિટમાં, ત૫૦ ૧ ખાવત પીવત મેક્ષ જે માને, તે સિરદાર બહુ જટમાં, ત૫૦ ૨
એક અચરિજ પ્રતિશ્રોતે તરતાં, આવે ભવસાયર તટમાં, ત૫૦ ૩ કાળ અનાદિકા કમ સંગતિથે', જીઉ પડીયેા યું ખટપટમાં,તપ૦ ૪ તાસ વિયાગ કરણ એ કરણ, જેણે નવિ ભમીએ ભવતટમાં,ત૫૦૫ હાયે પુરાણા તે કમ નિ રે, એ સમ નહીં સાધન ઘટમાં, તપ૦૬ ધ્યાન તપે સવિ કમ જલાઇ, શિવવધૂ વરીએ ઝટપટમાં, તપ૦૭ ( દુહા )–વિા ટળે તપ ગુણ થકી, તપથી જાય વિકાર; પ્રશસ્યા તષ ગુણ થકી, વીરે ધન્નો અણુગાર. ૧ (ઢાળ )–( સચ્ચા સાંઈ હા, ડંકા જોર અજાયા હા. એ દેશી. ) તપસ્યા કરતાં હા, ડંકા જાર ખજાયા હા. એ આંકણી, ઉજમણાં તષ કેરાં કરતાં, કેરાં કરતાં, શાસન સેહ · ચઢાયા હા; વીય ઉલાસ વધે તેણે કારણ, કમ નિા પાયાં, તપ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com