________________
(
૫ )
ભૂલી ગઈ રે, તળ ભરીયાં નીરે, હાં હાં રે તછ ભરમાં નરે. ૧. ચંપા વનમાં સમેસર્યા રે, પ્રભુ નયણે દીઠા, હાં હાં રે પ્રભુ નયણે દીઠા, સરસ સુધારસ કુંડથી રે, મને લાગ્યા મીઠા, હાં હાં રે મને લાગ્યા મીઠા, કણિક સામૈયું સજી રે, તેણી વેળા આવે, હાં હાં રે તેણે વેળા આવે, પ્રભુ ચરણે પ્રેમે કરી રે, નિજ શીષ નમાવે, હાં હાં રે નિજ શીષ નમાવે. ૨. સિંહસન બેઠા પ્રભુ રે, પગ બાજોઠ થાપી, હાં હાં રે પગ બાજોઠ થાપી; બેઠા ખુરશી આસને રે, આસન સુખદાયી, હાં હાં રે આસન સુખદાયી, સંઘાચારની ભાષ્યમાં રે, એ પાઠ વદતાં, હાં હાં રે એ પાઠ વદંતાં, જેગ મુદ્રા કર ધરી રે, પ્રભુ દેશના દેતાં, હાં હાં રે પ્રભુ દેશના દેતાં. ૩. માલવકેશી રાગશું રે, સુણે પર્ષદા બાર, હાં હાં રે સુણે પર્ષદા બાર, આઠેક અક્ષત ઉજળા રે, બળિ રાય ઉછાળે, હાં હાં રે બળિ રાય ઉછાળે, અધર પડતાં તે લહીરે. માદળીએ ઘાલે, હાં હાં રે માદળીએ ઘાલે, અશિવાદિક તસ ઘર થકી રે, ઉપદ્રવ ટાળે, હાં હાં રે ઉપદ્રવ ટાળે. ૪. આગંતુક ષટ માસને રે, વળી રેગ હરીજે, હાં હાં રે વળી રોગ હરીજે, બળિકેરા ગુણ આવશ્યક છે, નિરજુગતે સુણજે, હાં હાં રે નિરજુગતે સુણજે, એણે અવસર પદમાવતી રે, વળી પારણું રાણી, હાં હાં રે વળી ધારણું રાણી, ભક્તિ ભરી વિનયે કરે રે, વળી ઘુંઘટ તાણે, હાં હાં રે વળી ઘુંઘટ તાણી. ૫. ગુહલી કરી ચિત્ત ચેકમાં રે, ગતિ ચારે હઠાવે, હાં હાં રે ગતિ ચારે હઠાવે, સખી ઉભી ટેલે મળી રે, તિહાં ગુહલી ગાવે, હાં હાં રે તિહાં સંડલી ગાવે, જિનમુખચંદ્ર કિરણ થ રે, નિજ નયણુ ઠરાવે, હાં હાં રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com