________________
( ૩૮ ): શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રગ્રાદિક દૂષણ પરિહરે, પક્ષપાત પણ તેહને કરે. ૧૪ ધન્ય પુરૂષને હોય વિધિ જોગ, વિધિ પક્ષારાધક સવિ ભેગ; વિધિ બહમાની ધન્ય જે નરા,તિમ વિધિપક્ષ અસ્સગ ખરા. ૧૫ આસન્નસિદ્ધિ તે હવે જીવ, વિધિપરિણામી હેયે તસ પીવ; અવિધિ આશાતન જે પરિહરે, ન્યાયે શિવલઠ્ઠી તસ વરે. ૧૬
૨૮ ઋતુવતી સંબંધી સઝાય. .. હે વાંસલડી ! વેરણ થઈ લાગી રે વ્રજની નારને–એ દેશી.
સુણ સોભાગી ! સુખકારી જિનવાણી મનમાં આણી. શિવસાધક જિનવરની વાણી, કેઈ તરીયા તરશે ભવી પ્રાણી, પીસ્તાલીશ આગમ શુભ જાણું. સુણ ૧ તે પવિત્ર થઈને સાંભલીયે, અપવિત્રા દરે કરીયે; સમવસરણમાં જિમ સંચરીયે. સુણ૦ ૨ અપવિત્રાઈ અલગી કરજે, તુવતી સંગતિ પરિહર; અસઝાઈથી દરે સંચરજો. સુણ૦ ૩ દર્શન દેહરે થે દિવસે, પડિકામણું પિસહ પરિહરશે, સામાયિક ભણવું નવિ કરશે. સુગુ૪ એધિબીજ તે કીધે જાશે, જ્ઞાનાવરણીય કર્મ બંધાશે સમકિત તેનું મૂળથી નાસે. સુણ૦ ૫ દિન સાતે જિનવર પૂછજે, નાત જાત વિષે જમવા ન જજે; વળી હાથે દાન નવિ દીજે. સુણ૦ ૬ તુવંતી તમે અલગી રાખે, ઘર કારજ કઈ મત ભાખે; અન્ન પાણુ શય્યા દૂર રાખે. સુપુત્ર ૭ હતુવંતી સાધુને વહેરાવે, તસ પાતકથી નરકે જાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com