________________
( ૧૦ ) નિસિદિન સુખભર સુંદરીકી, સેજમેં સેાયા, સજીયા સેલે શણુગાર, નારસે મેહ્યા, નાર૰ અંતર ઘટકા મેલ, રતિ નહીં ધેયા, યા નરક નિગેાદકી વાટ, પકડ દૂર ભઈ રે પકડ॰ પુદ્ગલ૦૩ મદમાતા આઠ મદમાંહે, ગરવસે મેલે, ગર॰ મેં સુખ સંપતકા નાથ, મેરી કુણ લે, દુલભ કરતા પેાકાર, પલક નહીં ખાલે, પલ॰ ચાકર થઈ રહ્યા હજુર, ચમર શિર ઢાલે, અખ અવસર આયે હાથ, ચેત તું સહી રે, ચેત॰ પુદ્ગલ૦ ૪ કાયાસે કીધા લાડ, ખનાઈ ચંગી, મના॰ પલ ભર પરવાર્યા પુન્ય, તણા તિહાં ભંગી, પકડી પરભવકી વાટ, હાય કુણુ સંગી, હાય॰ તેરા હંસ ગયા આકાશ, કાચા પડી નગી; જિનદાસ કહે કરમેલું, જોર તેશ નહીં હૈ, જોર॰ પુદ્ગલમે માન્યા પ
૧૨ શ્રી ઉદયરત્નજી કૃત શિયલની નવ વાડ,
દાહા—શ્રીગુરૂને ચરણે નમી, સમરી શારદ માય;
નવવિધ શિયલની વાડના, ઉત્તમ કહું ઉપાય. ઢાલ પહેલી-વધાવાની
પહેલાને પાસા હાજી-એ દેશી. પહેન્રીને વાડે હાજી વીર જિનવરે કહ્યો, સેવા સેવા ડા વસતિ વિચારીને જી; આ પશુ પડગ હેાજી વાસેા વસે જીહાં, તિહાં નવ રહેવું હા શીલવ્રત ધારીને જી. ૨. જીમ તાળે હાજી વસતા વાનરા, મનમાં ખીડે હા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧