________________
ભ૦ મહાવીર
સ્ત્રી જાતિની દુર્દશા મટાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભ૦ બુદ્ધ ધાર્મિકક્ષેત્રે–યજ્ઞાદિમાં થતી હિંસા અટકાવી. સામાજિકક્ષેત્રે–સંધ સ્થાપના બનેએ કરી.
જાતિવાદને વિરોધ બન્નેએ કર્યો. સ્ત્રી જાતિને ઉચ્ચ સાધનાને
અધિકાર આપે. આર્થિકક્ષેત્રે– સમ્યફ આજીવિકાનું વ્રત આપ્યું.
રાજકીયક્ષેત્રે– વર્જિલોકેની ગણુસત્તાક પદ્ધતિને
ટેકો આવે. રાજ્યત્યાગ કર્યો. અનેક રાજાઓને રાજ્યત્યાગની
પ્રેરણા આપી. સાંસ્કૃતિકક્ષેત્રે સત્ય માટે સર્વસ્વ ત્યાગ.
૧૫ કર્માદાનરૂપ આજીવિકાને ત્યાગ કરાવ્યું. પરિપ્રહ પરિમાણ કરાવ્યો. વ્યવસાયમાં નીતિન્યાયની વાત કરી. ૯ મલ્લી અને નવલિચ્છવી વંશના ૧૮ રાજાઓ એ ગણુસત્તાક પદ્ધતિ સ્વીકારી રાજ્યત્યાગ કર્યો. અનેક લોકોને રાજ્યત્યાગની પ્રેરણું આપી.
www.umaragyanbhandar.com
આધ્યાત્મિકક્ષેત્રે– લેક, અલક, સ્વર્ગ વગેરેની
વાતો કરતાં જીવનમાં સાચું અધ્યાત્મ લાવવાની વાત કરી બ્રહ્મવિહારનું સક્રિય આચરણ બતાવ્યું.
માતાપિતાની ભક્તિ. મુનિદીક્ષા પહેલાં માતાપિતા ની આજ્ઞાની જરૂર બતાવી. અધિકારી ભેદે અણુ મહાવ્રતનું વર્ગીકરણ કરીને અધ્યાત્મને વ્યવહારની સાથે મેળ બેસાડવા પ્રાણિમાત્ર પ્રત્યે સક્રિય મૈત્રીભાવ બતાવ્યો. સમષ્ટિ સુધીનું વાત્સલ્ય આચરીને બતાવ્યું.