________________
૬૯
મૂલ્યે! નીવારી સાચાં ધ યુક્ત મૂલ્યોને સ્થાપે છે. સિદ્ધાંતને ટકાવી રાખવા મથે છે. પ્રાચીન પરંપરાઓનાં તત્ત્વાને સાચવી લેવરનું રૂપાન્તર કરે છે. ૨. એને માટે ક્રાંતિ કરતાં પહેલાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ચારેય જુએ છે, ભલે પછી તે પોતાની ક્રાંતિમાં નિમિત્ત એક વ્યક્તિ કે વસ્તુને જ બનાવતા હોય. ૩. ક્રાંતિ કરતાં પહેલાં પેાતાની શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓની પૂરી તપાસ કરીને તેમાં વૃદ્ધિ કરે છે. ૪. જૈન તીર્થંકર ભ. અરિષ્ટનેમિએ સર્વાંગી ક્રાંતિ કરી, તેમાં એ નિમિત્તો મળ્યાં—૧. માતૃ જાતિની મહત્તા અને બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ૨. સમાજ જીવનમાં પોતાના ભોગવિલાસ નિમિત્તે થતા પશુવધતા અટકાવ અને માંસાહાર ત્યાગ, કરુણાની પ્રતિષ્ટા . . જૈન તીર્થંકર પાર્શ્વનાથે સર્વાંગી ક્રાંતિ કરી તેમાં નિમિત્ત કમડ તાપસ બન્યા. કર્મ કાંડા, વહેમે અને ચમત્કારો તરફ તણાતી પ્રજાને સાચા આધ્યાત્મિક તત્ત્વા તરફ પ્રેરિત કરી. સંધરચના તા એ બન્નેએ કરી. ૬. સર્વાંગી ક્રાંતિકાર ભ. શ્રીકૃષ્ણના જીવનમાં ક્રાંતિનાં કયા તત્ત્વા હતાં એને માટે ભાગવતમાં આલંકારિક રીતે બાલ્યલીલા અને યાગલીલાનું વર્ણન છે. બાહ્યલીલામાં ૧. પૂતના રૂપી અવિદ્યાને નષ્ટ કરી ૨. શકટ ભંગ રૂપે કુરૂઢિઓને ભંગ કર્યો. ૩. વૃત્રાસુરની પ્રતિષ્ઠા તેાડી. ૪. ચારે બાજુના વાળમાં દૃઢ રહ્યા. ૫. ગાકુળનું મહિયારું સહિયારું કર્યું, સહકારી ભાવના ખીલવી. ૬. માટી ખાધી ત્યારે યશેાદામાએ મુખમાં બ્રહ્માંડ જોયું. ૭. બધી પ્રવૃત્તિ પાછળ અધ્યાત્મના અનુબંધ દોરડાથી બંધાયેલ શ્રીકૃષ્ણે સાધ્યા અને કામ અને લાભરૂપી બે ઝાડા તાડયા. આ પછી યાગલીલા કરી તેમાં સમાજ સાથે સ્વચ્છ ંદતાને લીધે નહીં જોડાનાર અલગતાવાદી અને પેાતાના શરીર અને શરીર સબંધી વસ્તુએ કે પ્રાણીઓમાં રાચનારા અને પોતાનું વĆસ્વ કે સત્તા જમાવવા માટે ખીજાએને હામનારા, એવા આસુરીવૃત્તિવાળા ઉપર નૈતિક સામાજિક દબાણ સંધશક્તિ ઊભી કરીને ક્રમે ક્રમે લાવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com