________________
૨૫
કર્યાં; પાતે ઝીણામાં ઝીણી બાબતમાં ધ્યાન આપતા. સર્વોદય વિયાર પ્રચાર માટે ‘સર્વેય' માસિક પ્રગટ કર્યું. જો કે વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મશાસ્ત્રોમાં સર્વાધ્ય વિચારનાં બીજ પડયાં હતાં, પણ ગાંધીજીએ આને સામુદાયિક રીતે અમલી રૂપ આપ્યું, નવે ઘાટ આપ્યા.
ગાંધીજીના અવસાન પછી સર્વોદયે નવું સ્વરૂપ પકડયુ.. ૧૯૫૧ માં સંત વિનેાખાજીએ ભૂદાન આંદેલન ચલાવ્યું. અને ભૂદાન, ગ્રામદાન, સ ંપત્તિદાન, સાધન દાન વગેરેના સ્વરૂપમાં સર્વાધ્યને લાવ્યા. વિનેબાજીના સંસ્કારા વેદાંતના હાઈ વ્યક્તિવાદ આધુનિક સર્વાદયમાં આવ્યા. સમાજની વાતેા કરે, પણ સમાજના ઘડતર માટે સંગઠના ઊભાં કરવામાં માનતા નથી. માત્ર વિચાર-પ્રચારથી સમાજ ઘડતર થતું નથી. બધાય ક્ષેત્રાસવિશેષે રાજકીય ક્ષેત્રના અનિષ્ટોના અધારાને હઠાવ્યા વગર સ ના ઉદય ( સક્ષેત્રાય ) શી રીતે થાય ? અને એકલી વ્યક્તિ આ અધારાને મટાડી કેમ શકે ? રાજ્યક્ષેત્રની શુદ્ધિ માટે પ્રયત્ના નથી થતા. ગાંધીજીના વખતની રચનાત્મક સંસ્થાઓનાં એકીકરણ રૂપે સસેવાસંધ ' ઊભા થયા ખરા, પણુ અને પ્રેરણા, માદન, ધડતર કે નૈતિક ચોકી ઉપર ધ્યાન અપાતું નથી, એથી સધ્યિનું સ્વરૂપ આજે વિચારપ્રધાન બની ગયું. સર્વોધ્યમાં ભૂદાન નિમિત્તે જે નવા કાર્ય - કરા આવ્યા, એમની પાસે સર્વાંગી દિષ્ટ ન રહી, એટલે વિચાર– પ્રચાર કાંતા રાહતનાં કામેામાં જ ગાઠવાઈ ગયા. (૨) સર્વોદયના સિદ્ધાંત વાકયો આ પ્રમાણે છેઃ- (૧) શાષણ વિહીન સમાજ, (ર) વર્ગ વિહીન સમાજ, (૩) શાસન મુકત સમાજ અને પછી (૪) શાસન નિરપેક્ષ સમાજ, (૫) ભૂદાન મૂલક ગ્રામોદ્યોગ પ્રધાન અહિંસક ક્રાંતિ, (૬) રાજનીતિને બદલે લોકનીતિ (૭) દંડશક્તિને બદલે દંડનિરપેક્ષતા, (૮) ભવ્યપક્ષને બદલે પક્ષાતીત કે નિષ્પક્ષ. પણ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com