________________
૧૩
(
"
વ્યવહારનય બન્નેના સમન્વય કર્યો. ૪. પણ આ પરમસત્ય ભૂલીને વ્યવહારને તદ્દન ઉડાડવા માટે એક નવા સાનગઢી સંપ્રદાય ઊભે થયા, જે એકાંગી આત્મવાદની જ પુષ્ટિ કરે છે. એના મુખ્ય મંતવ્યા આ પ્રમાણે છેઃ—૧. સ્વભાવથી · પોતાના આત્મા જ લેવા, બાકીના આત્માચ્યા અને પુદ્ગલ પરભાવ છે, ૨. નિશ્ચય જ સાચા છે, વ્યવહાર મિથ્યા છે, એટલે નિશ્ચયને પકડવા, ૩. ઉપાદાન પ્રબળ હશે તેા નિમિત્ત આપમેળે હાજર થઈ જશે, નિમિત્તને કાંઈ મહત્ત્વ ન આપવું. ૪. આ આત્માને પોતાના સ્વભાવમાં જ રમણ કરવાનું છે, ખીજું કશું કરવાનું નથી, જે બનવાનું છે, તે ક્રમબદ્ધ પર્યાયથી બનશે જ. એમાંથી દૂષણા એ પેઠા કે ખીજા આત્માએ પ્રત્યે લક્ષ્ય ચુકાયું; યારિત્ર્ય, ક્રિયા, ન્યાય—નીતિ વ. ના વ્યવહાર ભૂલાયા; પેાતાના ઉપકારી નિમિત્તને ભૂલાયું, પણ ઉપાદાન ઉપર ટકી ન શકાયું. પુરુષાર્થના છેદ ઉડાડ્યો, એકાંત નિયતિવાદ ઉપર નિર્ભર થવા લાગ્યા. ૫. જે સર્વાંગી આત્મવાદની દૃષ્ટિ હાય તા તે સ્વભાવથી આત્માની વિભુત્વ શક્તિ પ્રમાણે વિશ્વના આત્માઓને લે; નિશ્ચયની દષ્ટિ રાખી, બધા જ સર્વ્યવહાર કરે, નિમિત્ત ઉપાદાન બન્નેને યથાયાગ્ય સ્થાન આપે, ક્રમ નિયમિત પર્યાયના સિદ્ધાન્ત ક્ષાયક સમકિતવાળા માટે લગાડે અને તે જ્ઞાની પણ આત્મભાવ નિયત હાઈ વ્યવહારને છોડતા નથી, જાગૃત રહીને પુરુષાર્થ કરે છે. શ્રીમદ્ રાજયન્દ્રને એ જ વસ્તુ માન્ય હતી, જે આત્મા, લેાક, કમ અને યિાને માને તે જ સર્વાંગી આત્મવાદી છે, એમ આચારાંગમાં કહ્યું છે.
તા. ૨૭–૧૦-૬૧
૧૪
વ્યવહારમાં વ્યક્તિવાદી વિચારધારાઓ
૧. જે વિચારધારાઓને સબંધ પ્રજા અને પ્રજાસેવાની સુસંસ્થાએ કે સમાજ સાથે ન રહે, જેમાં વ્યક્તિ જ મુખ્યત્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com