________________
૨૦૨
સ્વર્ગના લોભ ઉપર ધર્મને ટકાવ, ૩. પ્રતિષ્ઠા વધશે, સંખ્યા વધશે, ગ્રાહક વધશે એ દષ્ટિએ ધર્મપાલન કરવું. ક્રિયાકાંડમાં ધર્મ માનવાના ત્રણ કારણેઃ–૧. અમુક ક્રિયાથી જ ધર્મપાલનને ખોટે સંતેષ, ૨. નામ–જપ વગેરેથી તરી જવાને ખેટ ભ્રમ, ૩. ધર્મપાલન માત્ર પરલોક માટે જ છે એ ભ્રમ. ૨. ભય કે લેભથી પ્રેરાઈને જે લોકોએ ધર્મપલટે કર્યો. નરકના ભયથી કે સ્વર્ગને લેભને લીધે ધર્મ કરવા પ્રેરાયા, અગર ગમે તે ભય કે લેભથી ધર્મપાલન કરવા પ્રેરાયા તેમને પાયે કાચો રહી ગયો. ભય અને લભનાં કારણે દૂર થતાં જ ધર્મમાં તેઓ ટક્યા નથી. એનાથી ઘણ, દ્વેષ, ક્રૂરતા, સ્વાર્થ વગેરે અનિષ્ટ પાંગર્યા. ૩. જે લેકે પિતાના ધર્મવાળા સાથે ઘણું, દ્વેષ, છૂતાછૂત કે અન્યાય કરીને તેને ધર્માન્તર કરવા લાચાર કરે છે કે તેવી પરિસ્થિતિ સર્જે છે, તેઓ પણ ધર્મમૂઢતાના ભોગ બને છે, પરિણામે પેલા લોકો તરફથી પણ એની હિંસાત્મક પ્રતિક્રિયા થાય છે. ૪. આ લેકમાં નિઃસ્વાર્થભાવે સામુદાયિક રીતે સત્ય-અહિંસાદિ ધર્મપાલન કરવાથી જ પરલેક સુધરી શકે છે. ધર્મને માત્ર પરલોક માટે જ સમજો, એ ધર્મ મૂઢતા છે. ભગવદ્ભક્ત થેરિસાએ ડોલ અને મશાલ બન્ને હાથમાં રાખી સ્વર્ગના લેભ અને નરકના ભયથી સમાજને મુક્ત કરવા પ્રયત્ન કર્યો, તે રીતે જ ધર્મમૂઢતા દૂર કરવાની જરૂર છે.
તા. ૧૨-૮-૬૧
ધર્મમૂઠતા
૧. ધર્મમૂઢતા ૫ કારણોથી ફેલાય છે –૧. ધર્મ જ્યારે પુણ્યાશ્રિત થઈ જાય છે, ૨. ધર્મ જ્યારે ધનાશ્રિત થઈ જાય છે, ૩. ધર્મ જ્યારે રાજ્યાશ્રિત થઈ જાય છે, ૪. ધર્મ જ્યારે પરલેકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com