________________
૧૯૫
કરવાનું સ્વીકાર્યું છતાં બંધ ન કર્યો, તેથી તેણે પિતાનું બલિદાન આપ્યું, તેથી આદિવાસીઓને હૃદયપલટો થયો. ૨. સ્વીટઝરલેંડના એક સેનાના હેદ્દેદાર જેન ભૂદરાજને લડાઈ ચાલુ હતી તે વખતે સૂર્યું કે આ લાઈની સાથે ઈસાના પ્રેમના સિદ્ધાંતને ક્યાં મેળ છે ? એટલે તેણે સેનાપતિને કહ્યું: “મારે લડવું નથી. હું મારા હાદાનું રાજીનામું આપવા તૈયાર છું.” સેનાપતિએ તેને આમ ન કરવા માટે બહુ સમજાવ્યો, પણ ન માને, છેવટે કાયદેસર વચ્ચેથી સેનામાંથી છૂટવા માટે તેને જેલની સજા કરવામાં આવી. ત્યારપછી તે તેને અનુસરીને ઘણા લેકે ત્યાગ-બલિદાન આપવા તૈયાર થયા. ૩. બૌદ્ધ ગૃહસ્થ દયામૂર્તિ રુકમાવતીએ દુષ્કાળ વખતે એક બાઈને ભૂખ મટાડવા પિતાના બાળકને મારીને ખાવાની તૈયારીમાં જઈ તરત જ બાળકને ઉંચકી લીધું અને સુધાપતિ બાઈને પિતાનું સ્તન કાપીને આપ્યું. આ દાખલાઓ ઉપરથી ફલિત થાય છે કે આમજનતામાં બલિદાન આપવાની ભાવના પડી છે. મ. ગાંધીજીએ જગતને જે વારસે આપ્યો છે, તેને આપણે વિચાર કરી તે વેરવિખેર પડેલાં બધાં અહિંસક બળોનું સંકલન કરીએ અને શાંતિની પ્રક્રિયા માટે ઘડતર કરીએ તો શાંતિસેનાને પાયો સારી પેઠે રોપાઈ શકે.
તા. ૩-૧૧-૬૧
વિશ્વમાં અહિંસાના પરિબળોનું અનુસંધાન
૧. અહિંસાને ઝીણવટથી વિચાર કરનારા ત્રણ ધાર્મિક પરિબળો છે. જૈન, વૈદિક અને બૌદ્ધ. જેમાં એકેન્દ્રિય જીવ-વનસ્પતિ વ. ને અહિંસાને વિચાર કરવામાં આવ્યું છે, તેટલે માનવ ઉપર શેષણ, અન્યાય-અત્યાચાર યુદરૂપ હિંસાના ત્યાગને વિચાર નહોતા કરવામાં આવ્યું. વૈદિક ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય પણ ગોવધ પ્રતિબંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com