________________
૧૮૭
અશુદ્ધિ હોય ત્યાં પડકાર કરવો, એ ત્રણે વસ્તુને ધ્યાનમાં રાખી શુદ્ધિપ્રયોગ અને સત્યાગ્રહમાં અંતર–૧. શુ. પ્ર. માં ક્રમ છે સત્યાપ્રહમાં નથી. ૨. સત્યાગ્રહમાં તે વખતે વિદેશીઓ સામે હાઈ કાનૂનભંગને અવકાશ હા, શુ. પ્ર. માં એને અવકાશ નથી. ૩. શુ. પ્ર. માં નવી સંસ્થાઓ પણ ઊભી કરીને અનુબંધ રાખવો જરૂરી છે, જ્યારે સત્યાગ્રહમાં આ વસ્તુ ન હતી. એથી શુ. પ્ર. ની અસરકારકતા આખા વિશ્વમાં પહોંચી શકે. બધી સારી સંસ્થાઓને કે આપો છતાં અશુદ્ધિ હોય ત્યાં પ્રેમથી લડવું; આ વસ્તુ છે. પ્ર. માં છે જ. આંતરિક સફળતાની સાથે બાહ્ય સફળતા કેટલીક વખત આમાં નથી દેખાતી; પણ લેકશાહીને સામે રાખી સમગ્ર વિશ્વમાં આ પ્રયોગ થઈ શકે; આ પ્રયોગ સંસ્થાના સંદર્ભમાં અને પ્રાયઃ સામુદાયિક રીતે થાય છે.
તા. ૨૨-૯-૬૧
શુદ્ધિપ્રગનાં મૂળભૂત તો ૧ શુદ્ધિપ્રયોગનાં મૂળભૂત તો આ પ્રમાણે છે- ૧. વ્યક્તિના ગુના માટે મુખ્ય જવાબદાર સમાજ છે. ઘણુ વખત વ્યક્તિના દોષે જોઈ સમાજ આંખ મીચામણ કરે છે, સ્વાર્થ, લેભ, ભય કે શેહશરમને લીધે અમુક દેશોને સમાજ ચલાવી લેતા હોય છે, કેટલાક તે એવી ગુનેહગાર વ્યક્તિને ટેકો આપે છે, એટલે એક વ્યક્તિને તે દોષ સમાજવ્યાપી બની જતો હોઈ, તે વ્યક્તિને કાઢે તોય તે દોષ કાયમ માટે નીકળતા નથી; પાલણપુરને ડોક્ટરને કિસ્સે આને પ્રત્યક્ષ દાખલો છે. એટલે સમાજની તેવી પરિસ્થિતિને પલટવા માટે શુદ્ધિપ્રયોગ જ અનિવાર્ય છે. ૨. શુદ્ધિપ્રગ સંસ્થાના સંદર્ભમાં કે તે દ્વારા નથી થતા, ત્યાં સ્થાયી પરિણામ આવતું નથી. દા. ત. શબ્દરચના હરીફાઈ અને વેપારીઓની ભૂલની સામે કરેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com