________________
કારણ કે ન્યાય એક રીતે અવ્યક્ત કે સામાજિક સત્યને જ પ્રકાર છે. પણ ન્યાયને બચાવવા જતાં ભ. રામ કે ભ. કૃષ્ણ જેવાઓને હિંસા કે અસત્યને આશ્રમ લેવે પડ્યો હતો અગર તે રાજ્યને હિંસાનો આશ્રય લે પડે છે, તેમાં તેમની નબળાઈ કરતાં સામાજિક પરિસ્થિતિને દેવ વધારે હોય છે. ૨. પરિસ્થિતિ બરાબર ન હોય, ત્યારે સંસ્થાને અનુબંધ જોડાયેલ ન હોય અથવા બગડેલ હોય તે રાજ્યની કે રામ કૃષ્ણ જેવા મહાપુરુષોની પણ મર્યાદા આવી જાય છે. પરિસ્થિતિ પરિવર્તન કરવા કે અનુબંધ જોડવા તથા સુધારવા માટે અહિંસા માટે જવાબદાર સાધુસાધ્વીઓએ પોતે અગર તે જનતા દ્વારા તપ-ત્યાગ-બલિદાનની પ્રક્રિયા ચલાવવી જોઈશે, તે માત્ર ઉપદેશ કે પ્રેરણાથી થવાની નથી. ૪. જે તે અનુબંધ જોડ્યા વગર સામુદાયિક અહિંસાના પ્રયાગની વાત કરશે તે ટેળાઓ કે દાંડત દ્વારા ફેલાતાં અનિષ્ટો કે હિંસાને રોકવા સરકારને ગોળીબાર કર પડે કે પોલીસ પગલાં લેવાં પડે, કારણ કે પ્રજાએ એને પિતાના જાનમાલની રક્ષાની જવાબદારી સેંપી છે. જે સરકાર આમ ન કરે તે તેફાની તત્વોની હિંસાને જ વધારે ઉત્તેજન મળે. ૫. તેફાન કે હુલ્લડ વખતે થતી હિંસાને પ્રક્રિયા દ્વારા રોકવા સાધુઓ અને લેક સેવકે ન આવી શકે અને અનુબંધ ન હય, પરિસ્થિતિ પણ અનુકુળ ન હોય તે તે વખતે રાજ્ય દ્વારા થતી હિંસાને તેફાનીઓની હિંસા કરતાં ક્ષમ્ય ગણે અને અહિંસાની નજીક ગણે. જૈનાચાર્ય કાલિકે પરિસ્થિતિ અને અનુબંધ બન્ને બગડેલા જેઈ સાવીશીલરૂપ સંસ્કૃતિની રક્ષા માટે પોતે શસ્ત્રો લીધાં અને લડયા હતા.
તા. ૧૧--૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com