________________
અને જેનું જ્યાં સ્થાન હોય તેને તે સ્થાન અપાવે, ૪. સાંપ્રદાયિતાથી દૂર રહે, વટાળવૃત્તિથી દૂર રહે, ૫. સાધુસંન્યાસીઓ પાદવિહાર ભિક્ષાચરીના ક્ષેત્રને વ્યાપક બનાવે, ૬. રચનાત્મક કાર્યકરેનું ઘડતર, દષ્ટિ અને હૂંફ આપવાનું કાર્ય કરે છે. એ ત્રણેને લક્ષ્યમાં રાખીને ચાલે તો તેના માર્ગમાં જે મુશ્કેલીઓની ભીતિ છે, તે પણ દૂર થઈ શકશે.
તા. ૧૭-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com