SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ સન ૧૭૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે શુક્રવાર. સન ૧૮૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે બુધવાર. સન ૧૯૦૦ની જાન્યુઆરી ૧લી તારીખે સમવાર. દર ચાર વરસે એક લીપઇયર આવે છે, એ રીતે સો વરસે એક લીપઇયર ઘટે છે એટલે ૨૪ લીપઇયર સોની અંદર ઉમેરવા. સન ૧૯૦૦ની શરૂઆત સોમવારે થયેલ, એ ઉપરથી ૧૯૬૧ ની ૧લી જાન્યુઆરીએ કયે વાર આવે ? એને જવાબ આપવો હેય તે દર ચાર વરસે એક લીપઇયરના હિસાબે ૧૫ આવ્યા, પછી ૬૧માં ૧૫ ઉમેરવાથી ૭૬ થયા, તેને સાતે ભાગીએ, એટલે ૬ વધ્યા. હવે સેમવારથી છઠો દહાડે એટલે મંગલ, બુધ, ગુરુ, શુક્ર, શનિ પછી રવિવાર આવશે. ૧૯૬૧ની ૧લી જાન્યુઆરીએ રવિવાર આવશે. ૩. કુતવિલંબિત છંદમાં બાર અક્ષરો હોય છે. નગણ, બે ભગણ અને રગણ એટલે નસલ-ભાનસ, ભાનસ રાજભા. “શશિ દિવાકર ગ્રહપીડન, ગજભુજંગ મરપિ બંધન, મતિમર્તા ચ વિલય દરિદ્રતા, વિધિર બલવાનિતિ મે મતિઃ' એ ઉદાહરણ છે. તા. ૧૨-૧૦-૬૧ ૧ અવધાન દ્વારા સ્મૃતિવિકાસ ૧. અવધાન દ્વારા આત્મહિતની સ્મૃતિ કરવામાં આવે તે એ સફળ થાય, દા. ત. રામતી અરિષ્ટનેમિ સાથે પાછલા આઠ ભમાં સાથે રહી. આ નવમા ભાવમાં જ્યારે અરિષ્ટનેમિ તેની સાથે લગ્ન કરવા નીકળ્યા અને પશુદયા નિમિત્તે તેરણથી પાછા ફરી ગયા, ત્યારે રાજમતીને ચિંતન કરતાં કરતાં પાછલા આઠ ભાવોનું સ્મરણ થઈ આવ્યું અને નવમે ભવે પણ અરિષ્ટનેમિને જ અનુસરું એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy