________________
૧૪૨
શકે, તે પ્રમાણે માલના ભાવ નક્કી કરે; ચોથે મુદ્દો એ હતું કે વસ્તુના ભાવ આજન ઉપર સહકારી ધોરણે નક્કી થવા જોઈએ, રાજ્યના ધોરણે કે હરીફાઈના પાયા ઉપર નહીં. પાંચમે મુદ્દો એ હતો કે મેટા ઉદ્યોગ ઉપર સાર્વજનિક માલિકી અને નાના ઉદ્યોગ ઉપર સહિયારી માલિકી હેવી જોઈએ. ગાંધીજીએ આ બધું પ્રાગ કરીને અનુભવથી સૂચન કર્યું હતું. વિશ્વની અર્થનીતિને બદલવી હોય તે ગાંધીજીની ભારતીય અર્થદષ્ટિ પ્રમાણે કમમાં કમ ભારતનું અર્થતંત્ર ગોઠવવું જોઈએ.
તા. ૧૬-૧૧-૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com