________________
૧૨૪
૧. રેમના પતન પછી પશ્ચિમયુરોપ થાળે પડવા લાગ્યું. નવાં રાજ્ય ઊભાં થયાં. બેલ્જિયમ અને જર્મનીના અમુક ભાગમાં કલેવિસ રાજાની આગેવાની નીચે ફેક લેકે રાજ્ય સ્થાપ્યું. ચેડા જ સમયમાં રાજમહેલના કારભારી લેકેએ આ રાજ્ય કજે , એમને હોદ્ધો વંશ પરંપરાગત ચાલ્યો. આ પછી ચાર્લ્સ મારટેલ નામને મેયર ફાંસને હરાવીને ખ્રિસ્તી જગતને તારણહાર બન્યો. એના પૌત્ર સલમોને પોપને કેએંટિનેપલ સાથે લડવામાં મદદ કરી. એથી કરીને સલમેન પશ્ચિમ યુરોપમાં ખ્રિસ્તી જગતને વડે કહેવાવા લાગે. આ પછી પાપ ધર્મની બાબતે સંભાળતા અને સમ્રાટ રાજ્યની બાબતો. સોમને ફાંસ, બેલજ્યિમ, હોલેંડ, સ્વિટઝરલેંડ, અડધું જર્મની અને ઈટાલી વગેરે જીતી લીધાં. એનાં મૃત્યુ પછી સામ્રાજ્ય અને સંપત્તિની વહેંચણ માટે ઝઘડા ઊભા થયા. ફાંસ અને જર્મની જુદા રાષ્ટ્ર તરીકે ગણાવા લાગ્યા. ખ્રિસ્તી પ્રજાને ધર્મને નામે ઉશ્કેરીને લડાવવામાં આવી. એ જ અરસામાં યુરોપના લેકે વહાણમાં બેસીને પશ્ચિમ તથા દક્ષિણના દેશમાં જઈ લૂંટફાટ, રંજાડ વ. કરવા લાગ્યા. ધીમે ધીમે ફાંસ, ઈટાલી અને સિસિલીને કેજો કર્યો. ઈલેંડને જીત્યું, રોમને પણ લૂંટયું; અને મેટા ઉમરાવો બની ગયા. એથી રોમની જૂની વ્યવસ્થા પડી ભાંગી. બળજબરી, અરાજકતા અને હિંસા પ્રવર્તવા લાગી. બળિયા લેર્ડ લેકે બીજાના પાસેથી જે હાથ આવે તે આંચકી લઈ કિલાબંધી કરવા લાગ્યા; ગરીબ ખેડૂતો અસંગઠિત હોઈ પિતાનું રક્ષણ પિતે કરી શકતા ન હતા, એટલે આ લેડને ઉપજને અમુક હિસ્સા તથા બીજી સેવાનું વચન આપી પોતાના રક્ષણને બંદોસ્ત કર્યો. એથી એ ઊંચા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com