SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ વિધઈતિહાસની રૂપરેખા ૧. કોઈપણ સમાજને વિકાસ કરે છે, તે પ્રાણિમાત્ર અને દુનિયાના વિકાસ સાથે તેના સંબંધને જ્ઞાન માટે ઇતિહાસની જાણકારી જરૂરી છે. ભવિષ્યની પ્રેરણા માટે, સાતત્યરક્ષા માટે અને ધ્યેયના ભાન માટે ઇતિહાસનું જ્ઞાન જરૂરી છે. ૨. દરેક ધર્મશાસ્ત્રમાં ઇતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જૈનશાસ્ત્રમાં ધર્મ કથાનુ યોગ તરીકે વર્ણન છે. એટલે ધર્મની દષ્ટિએ રામાયણ વગેરેમાં તે તે યુગને ઇતિહાસ આલેખાય છે. ૩. સમાજની પ્રગતિ–અવનતિના આંકડા બતાવનાર ઈતિહાસ છે. સમાજને પરિવર્તન કરવા માટે ઇતિહાસ બહુ મદદગાર છે. આપણે બદલવા ન માગીએ તેય કુદરત પરાણે બદલી નાખે છે. દુનિયાક્ષી રંગભૂમિ ઉપર જુદે જુદે વેષ લઈને દરેક માણસ નાટક ભજવે છે, એને આલેખ એ જ ઇતિહાસ છે. ૪. ભારતીય પ્રજા પરાપૂર્વથી આવેલા સંસકાર અને સાતત્ય રક્ષામાં માનતી હોઈ ભારતને સંવત તારીખવાર ઇતિહાસ નહોતે લખાયો. આમ ભારતની દષ્ટિ સંસ્કૃતિપ્રધાન હૈઈ રામાયણ, મહાભારત, ભાગવત, જાતક, આગમ વગેરેમાં સાંસ્કૃતિક ઈતિહાસ મળે જ છે. ૨. વ્યક્તિવાદ કરતાં સંસ્થા અને સમાજને મહત્વ આપવાનું લક્ષ્ય એક વ્યક્તિના પરાક્રમમાં તેના બધા સહયોગીઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035258
Book TitleShibir Pravachanoni Zanki
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy