SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ વેદાન્ત વિદ્યા મેળવદતિને આનપસદ્ધિમાં થઇ નું રાન કરવામાં વધારાનું કરી શકે અવિનાશ થઈ દેવીભાગવત ઉપર ટીકા છે. તે ઉપરાંત તેમનાં વિચાર સૂત્ર શક્તિસંપ્રદાયના રહસ્ય ઉપર ઘણે પ્રકાશ નાંખે છે. આ ગ્રંથ છેડા સમય ઉપર પ્રસિદ્ધ થયો છે. તેનું અવલોકન કરતાં જણાય છે કે વેદાન્તશાસ્ત્રની શ્રવણ, મનન, અને નિદિધ્યાસનવાળી જ્ઞાનપદ્ધતિ ઉપરાંત બ્રહ્મવિદ્યા મેળવવાની શક્તિમાર્ગની ધ્યાનપદ્ધતિ પણ છે. જ્ઞાનપદ્ધતિ અને ધ્યાનપદ્ધતિને વિવેક અધિકારભેદથી કર્યો છે, પણ બંનેનું ફલ મેક્ષ, સમાન છે. તેમાં ધ્યાનપદ્ધતિ સુગમ, અને તેને વેગ ભેગથી અવિરોધીપણે મેક્ષરૂપ પુરુષાર્થની સિદ્ધિમાં થઈ શકે છે. ઉપાસના વડે ચિત્તવિક્ષેપ દૂર કરી, બ્રહ્મવિદ્યાનાં શ્રવણાદિ સાધને સાધનાર કેવળ આત્મહિત કરી શકે છે એટલું જ નહિ પણ પ્રજાને પ્રબુદ્ધ કરવામાં વધારે સમર્થ થઈ શકે છે. બ્રહ્મનું ધ્યાન અને બ્રહ્મનું જ્ઞાન કેવી યોજનાથી મેળવી શકાય તે બાબતમાં શ્રી ગૌડપાદે ઘણું ઊંડી સમજણ મેળવી હતી, અને તે દીક્ષા તેમણે શંકરાચાર્યને આપી હતી. શંકરાચાર્યની આ શાક્ત દીક્ષાના ફલ તરીકે નીચેના શંકરાચાર્યના મંત્રશાસ્ત્રના ચાર પ્રકરણગ્રંથો છે. (१) सौन्दर्यलहरी (२) प्रपंचसार (३) ललितात्रिशतीभाष्य (૪) સાવર વગેરે સ્ત પહેલા પ્રકરણગ્રંથમાં શક્તિનું સ્વરૂપ અને તેની ઉપાસના મંત્રમાર્ગ વડે કાવ્યરૂપે વર્ણવી છે. તેના બે ખંડ છે. બ્રહ્મલહરી, અને સુંદરીલહરી. પ્રથમ ખંડમાં બ્રહ્મમયી શક્તિનું અમૂર્ત સ્વરૂપ અને તેના મંત્રને પ્રકાશ, અને બીજા ખંડમાં તેનું મૂર્ત સ્વરૂપ અને તેનું સૌન્દર્યભાવનાવાળું ચિંતન અપૂર્વ ધ્વનિકાવ્ય વડે કર્યું છે. બીજા પ્રકરણગ્રંથમાં સમગ્ર મંત્રશાસ્ત્રની પરિભાષા અને અતદર્શનને પિષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy