SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભાની માલિકીનાં પુસ્તક ૧-૨ રાસમાળા (સચિત્ર ) તૃતીય આવૃત્તિ, ભાગ ૧ લા, તથા જોઃ સ્વ. શ્રી. અલેકઝાન્ડર કિન્લાક ફાસે રચેલી, અને દિ. ખ, રણછે।ડભાઈ ઉદયરામ દવેએ ભાષાન્તર કરેલી, દરેકનું મૂલ્ય રૂા. ૫-૮-૦ ૪ માર્કસ આરેલીઅસ એન્ટોનીનસના સુવિચાર –ભાષાન્તરકાર, ઇડરનરેશ સ્વર્ગસ્થ શ્રી. મહારાન્ત સર કેસરીસિ’ર૭; રા. રા. નગીનદાસ પુ. સંઘવીએ સ’ગ્રહેલાં સંસ્કૃત સુભાષિત અને તત્ત્વજ્ઞાનનાં વચને સાથે માય રૂા. ર-૦-૦ ૫-૬ શ્રી ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેાની સવિસ્તર નામાવલિ, ભાગ ૧ લા, તથા ભાગ ૨ જોઃ તૈયાર કરનાર રા. રા. અ་બાલાલ બુલાખીરામ જાની, ખી. એ., દરેકનું મૂલ્ય રૂા. ૨-૦-૦ ૭ ગુજરાતનાં ઐતિહાસિક સાધના ભાગ ૧-૨ (સાથે ભેગા) તૈયાર કરનાર ન દાશકર વલ્લભજી દ્વિવેદી; મૂલ્ય રૂા. ૧-૦-૦ ૮ રસકલેલ : બાળાઓએ ગાવાનાં સ્રીજીવનનાં ગીતા ; સંપાદક રા. રા. છગનલાલ વિદ્યારામ રાવળ, મહેતાજી. મૂલ્ય રૂા. ૦-૧૦-૦ હું પ્રધબત્રીસી ( કવિશ્રી માંડણુકૃત ) અને રાવણમ દેદરી સવાદ ( કવિ શ્રીધરષ્કૃત ); સંપાદક અને સશેાધક સ્વ. રા. મણિલાલ અકારભાઇ વ્યાસ; ટીકા અને ઉપેાધાત લખનાર, રા. રા. શકરપ્રસાદ છગનલાલ રાવળ, મૂલ્ય રૂા. ૭-૧૨-૦ ૧૦ પ્રાચીન કાવ્યવિનોદ ભાગ ૧ લા-પ્રાચીન વિએનાં આખ્યાના અને પા; સપાદક શ. શ. છગનલાલ વિદ્યારામ રાવળ, મૂલ્ય રૂા. ૧-૦-૦ ૧૧ અહુનવર એ નામના સર્જનસ્તુને મંત્ર, પારસી ધર્માંતત્ત્વનું વૈદ્રિક દૃષ્ટિએ અવલેાન; લેખક રા. શ. માનશકર પીતાંબરદાસ મહેતા. મૂલ્ય રૂા. ૭-૯-૦ ૧૨ ચતુવિ શક્તિ પ્રખ ધ−(સસ્કૃત) જૈન ઐતિહાસિક ગ્રંથ-પાઠાંતરાની નોંધ, અનેક અનુક્રમણિકાઆ સાથે, સશાધક-પ્રા. હીરાલાલ રસિકલાલ કાપડીયા. મૂલ્ય રૂા. ૨-૮૦ મળવાનું ઠેકાણું, મેસસ એન, એમ ત્રિપાઠી એન્ડ કુાં. બુકસેલ એન્ડ પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ નં. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035253
Book TitleShakt Sampraday
Original Sutra AuthorN/A
AuthorNarmada Devshankar Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy