________________
ઉપરાંત “અહુનવર, એ નામને સર્જનજૂન મંત્રપારસી ધર્મતત્ત્વનું વૈદિક દષ્ટિએ અવલોકન” એ નિબંધ ૨. રા. માનશંકર પીતાંબરદાસ મહેતાન સભાએ પ્રકટ કરેલ છે.
તે પછી પ્રસ્તુત ગ્રંથાવલિને આ બે નિબંધ “ શાતસંપ્રદાય – તેના સિદ્ધાન્ત, ગુજરાતમાં તેને પ્રચાર, અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર” શ્રી. દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ., દિવાન સાહેબ, ખંભાત સંસ્થાન, એમને પ્રકટ થાય છે.
અહિં એક એ નેંધ કરવાની છે કે, પ્રસ્તુત નિબંધ સાથે અલગ કેથળીમાં શિલાછાપ ઉપર છાપેલાં બે શ્રી ચ શાક્ત સંપ્રદાયના બે ભિન્ન મતોનાં ડેલાં છે. એમાંનું એક ચક્ર શ્રીયુત દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ અમદાવાદના એક જોષી શ્રી. ગિરજાશંકર પાસે તયાર કરાવેલું છે. બીજું શ્રીચક્ર મુંબઈની શ્રી મમ્માદેવી સંસ્કૃત પાઠશાળાના આચાર્ય, વિદ્યાવારિધિ, શ્રીયુત મોતીરામ કલ્યાણજી શાસ્ત્રીએ સભાની વિનતિ ઉપરથી તૈયાર કરેલું છે. તે ઉપરાંત પરિશિષ્ટ ૧ લામાં “હાદિ વિદ્યા” ના શ્રી ચક્રનાં પદ્ધતિ અને પટેલ વિદ્વાન શાસ્ત્રીજી મોતીરામ કલ્યાણજીએ તૈયાર કરેલ છે. ઉપરાંત તેમણે જ આ બ શ્રી ચ ભારે પરિશ્રમ લઈને જાતિદેખરેખથી મુંબઈના શ્રી જગદીશ્વર પ્રેસમાં છપાવી આપ્યાં છે, તે માટે તેમને સભા તરફથી ખાસ આભાર માનવાને છે.
મુંબાઈ, તા. ૨૮-ર-૨)
હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટીયા. માનાર્થ મંત્રી શ્રી કે. ગુ. સભા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com