________________
૧૩૦
અનુયાયીઓ વર્ણાશ્રમ ધર્મના આગ્રહી હતા, અને તંત્રશાખાના અનુયાયીઓ અને તેમાં પણ રોવે અને શાક્તો વર્ણીશ્રમ ધના આગ્રહી ન હતા. આથી હિન્દુઓની તંત્રશાખાનું સાહિત્ય બૌદ્ધોને વધારે સુગમ અને સરલ થઈ પડયું.
મહાયાનશાખાના તાંત્રિકાની એક મુખ્ય શાખાને વજ્રયાન અથવા મયાન કહે છે. વજ્રયાન અથવા મંત્રયાનના નવપેટા સંપ્રદાય છે: (૧) શ્રાવકયાન, (૨) પ્રત્યેકમુદ્દયાન, (૩) ધિસત્ત્વયાન, (૪) ક્રિયાતંત્રયાન, (૫) ચર્યાં અથવા ઉપાયતંત્રયાન, (૬) યાગત ત્રયાન, જેના ત્રણ વિશેષ વિભાગ (૭) મહાયાગત ત્ર (૮) અનુત્તરયાગ તંત્રયાન અને (૯) અતિયેાગત ત્રયાન.
આ નવ યાને પૈકી પહેલા ત્રણ યાન ભગવાન મુદ્દના પરિનિર્વાણુ પછીની ત્રણ સમિતિઓમાં નક્કી થઈ ગયેલા જેવા જ હતા. ત્યાર પછી પદ્મસ`ભવ નામના ખૌદ્ગુરુ તીબેટમાં ગયા ત્યાર પછી ખાકીના છ યાનાના ઉપદેશ થયા જણાય છે.
આ પ્રત્યેક યાનના સાહિત્યમાં ચાર સિદ્ધાંતા પ્રતિપાદન કરેલા હાય છેઃ (૧) દષ્ટિપાદ, (૨) ધ્યાનપાદ, (૩) ચપાદ, (૪) લપાદ.
*
યોગ્ય પ્રકારે ઐાદ્દશાસ્ત્રની દૃષ્ટિ મેળવે, ધ્યાન મેળવે અને આચાર પામે તેને જે કુલ પ્રાપ્ત થાય તેનું વન કરનાર છેલ્લા ત્રણ યાનેા છે. તેમાં પણ મહાયેાગ તંત્રયાન (સાતમું) પિતૃપ્રધાનતંત્ર ગણાય છે કારણકે તેમાં પુરુષભાવે દ્વિચિત્તની ભાવના કરવામાં આવે છે; અનુત્તરત ંત્રયાન ( આઠમું ) માતૃપ્રધાન તંત્ર છે, કારણ કે તેમાં સ્ત્રીભાવે ખેાધિચિત્તની ભાવના થાય છે. અતિયેાગત ત્ર ( નવમું ) અદ્વૈતભાવને લગતું છે. આ ત્રણ તત્રા ( મહાયાગ,
*
આ સાથે સરખાવા થૈવાગમના વિદ્યાપાદ, ક્રિયાપાદ, યેાગપાદ, તે ચર્ચાપાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com