________________
૧૫૫
તલ્લીન પરમાનંદે પૂરે, પુરાં ભર્યા રસ ખેલા આજ, મુકુટ મણિ રવિ લચી લચી રહે, મધુર ગ્રીવા ઠમકાવે આજ. હૃદયહૃદયગત અંતર કેરી, જાણેા ભૂલી ગયાં છે। આજ, નવરસ તાંડવ નવલ અનેાખાં, જોખનવંતાં જાણ્ણા આજ. નિલ મનથી વચન લીધું'તું, તે સાંભરતું નથી શું આજ ? તવ મંદિર પ્રાંગણની રજવ, ચુંબન કીધી ભૂલી શું આજ. અંતર ભેદે અંતરની ગત, જવી તે નવ ભૂલીશ આજ, ખાલ પ્રેમી શરણાગતને શું, સમલ સલુણાં છે। શિરતાજ. ૧૭
સમસ્ત ચિરૈક રસાત્મિકાને સમસ્ત વિદ્યારૂપ સાત્વિકાને સમસ્ત જૈલેાકય વિનિમલાને પ્રમાણ પ્રેમાણ પ્રેમળાને.
F
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com