________________
૧૪૨
(૩) મહેશ્વરની માયાશક્તિ સામાન્ય વેદાંન્તિઓ વિM કરનારી માને છે તેવી નથી, પરંતુ ચૈતન્યપક્ષપાતિની છે.
(૪) આ દિવ્યશક્તિનું સ્વરૂપ અને વૈભવ મંત્રમાર્ગ વડે સ્પષ્ટ થાય છે.
આ સર્વતંત્રસ્વતંત્ર શ્રીમન્નસિંહાચાર્યજી પરમાત્મશકિતનું નામ “સ્વભાવસામર્થ્ય' કહેતા, અને તેઓ તે સામર્થ્યને લોકપ્રસિદ્ધ પ્રકૃતિશકિતથી વિવિકત કરતા. તેઓશ્રીના અભિપ્રાય પ્રમાણે પરમાત્મા વિશ્વનો આવિર્ભાવ કરવામાં “સ્વભાવસામર્થ્ય ” વડે પ્રવૃત્ત થાય છે. આ “સ્વભાવસામર્થ્ય અને તાત્રિકો ચિન્મયી અથવા સંવિન્મયી શકિત કહે છે. આ વસ્તુભૂતા શકિતનું રૂઢ નામ મહામાયા શકિત છે. છના બંધનના હેતુ રૂપ તે શકિત ખરી રીતે નથી, પરંતુ પાશવિમોચન અર્થે તે શકિત મળે છે. આચાર્યશ્રીના શબ્દોમાં કહું તે –
“ઈશ્વરની માયાશક્તિ ઈશ્વરાભિમુખ થનાર પ્રાણુઓના સૂક્ષ્મ સંસ્કારને હરેક પ્રકારે સ્થૂલ સૂક્ષ્મ ભેગ દ્વારા નિવૃત્ત કરી, તેને પિતાની સત્તાથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે. કારણ કે સૂકમ વિષયવાસનાના ભાવ પર્યત તે પ્રાણીને સર્વજ્ઞ ઈશ્વરને સાક્ષાત્કાર થતો નથી. તેથી તે પ્રાણુના સૂમ સંસ્કારના અનુકૂલ સિદ્ધિ આદિ વિભવ દ્વારા તે માયાશક્તિ તે પ્રાણીને યુક્ત કરે છે, પણ વર્તમાન પુરુષાર્થની ન્યૂનતાવાળો તે પ્રાણું ઘણું કાળથી અપ્રાપ્ત એવા સિદ્ધિદ્વારા પ્રાપ્ત થનારા અપૂર્વ વિભોને ભોગવવાની ઇચ્છાને આધીન થઈ માયાની પ્રધાન સત્તામાંથી ન નીકળતાં પુતઃ તેમાં અધિક પ્રવેશને કરે છે. તેથી તે પ્રાણું પિતાના પ્રાફ સંસ્કાર તથા વર્તમાન પુરુષાર્થની ન્યૂનતાના યોગે ઈશ્વરાભિમુખ થવામાં પાછા પડે છે. તેમ છતાં પણ સસથી વિમુખ એવા તે અવિચારવાન ગાભ્યાસી
એ યોગથી ભ્રષ્ટ સિરામમાં પશ્ચાત્તાપને કરતા માયાશક્તિને વિષે દેશને આપે છે. x x x x આટલું કહ્યાથી એ સિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com