________________
૧૧૪
પેાતે પાતાને જાણી કરી, રાખા સર્વાંદા કરુણા: દૃષ્ટિ ૨, જેમ હિમકર સઘળે દીસત્તે, જેમ સઘળે તે ઘનની દૃષ્ટિ ૨, અંબા આનન—સાહામણું. ૨૨ સિંધુનુ" જલ તે સિંધુમાં રેડવું, વન્દ્વિ માંહે તેમાં જ્યાત રે, તારી વાણી મા તુજને સોંપવી, એમ હું માંહે તારા ઉદ્યોત રે, અંબા આનન—સાહામણું ૨૩ તારૂં આવાહન તે હું શું કરૂં ? તું તે વ્યાપી રહી સત્ર રે, કરી વિસર્જના કયાં હું મેાકલુ, સળે તું હું કયાં લખું પત્ર રે, અંબા આનન—સાહામણું. ૨૪
X
*
×
×
માછમાં તત્ત્વ ગુણ ત્રણનું, તુ તા વ્યાપી રહી સવાસ રે, સ` ઇન્દ્રિય તે સં દેવતા, અંત:કરણમાં તારા નિવાસ રે. અંબા આનન—સાહામણું ૩૧
તે આદ્ય મધ્ય ને અંત રે,
સ્થૂલ સૂક્ષ્મ સહુનું મૂળ તું, તું સ્થાવર જંગમ સચરાચર વિષે, એમ છે પટ માંહે તંતુ રે. અંબા આનન—સાહામણું.
૩૨
X
X
X
×
કાઇ વેળુની કણિકા ગણે, કૈાઈ સાહી લહેરે નક્ષત્ર રે, કૈાઈ ગણી ન શકે ગુણુ તાહરા, ગણે સ` તરૂનાં પત્ર રે, અંબા આનન—સાહામણું. ૩૬ આવ્યા શરણે ભવાનીદાસ રે,
હું તે। દીન થઇ અંબાજી વિનવું, જેમ દર્પણ દેખાડે મા અને, એમ હું માંહે તારેા આભાસ રે, અંબા આનન—સાહામણું.
૨૭
*
×
*
×
કાઇ માગેરે મા તમ કને, હુંમાં તે નહિ એવ ું જ્ઞાન રે, જેમ તેમ રે જાણ્ણા મા પાતા તણા, નામ રાખ્યું તે નાચભવાન રે, અંબા આનન—સાહામણું. ૪૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com