________________
૫
lemy) “ આગેની ”( ઉજ્જયિની)માંથી “ તિએસ્તીનિસ ” એલચી તરીકે આવ્યાનું લખે છે. ઇ. સ. ૨૧૮-૨૨૨ માં સીરીઆમાં જ્યારે એન્ટનીમસ (Antonimus) રાજ્ય કરતા હતા, ત્યારે જે એલચી આવેલા તે ક્ષત્રપ રાજા ચન્દ્ર (Tsandra) તરફથી આવ્યાનું લખે છે. વળી ખરદેસનીસ (Bardesanes ) હિન્દુસ્થાનના બ્રાહ્મણ અને જૈન સાધુએની ત્યાગવૃત્તિથી કઇંક ચકિત થયા હતા. બ્રાહ્મણ અને શ્રમણા કૈવલ વનસ્પતિને આહાર કરે છે, મરણના તેમને લય નથી, અને રાજા તથા પ્રજા આ સાધુઓને બહુમાન આપે છે. સ્ટેએએસ ( Stobaios) ખરદેસાનીસના લખાણના આધારે જણાવે છે કે હિન્દુસ્થાનમાં ઘણાં મંદિશ ગુહામાં હાય છે. તે ગુહામાં અનારીશ્વરની મૂર્તિએ અથવા કાતરેલી આકૃતિઓ હાય છે. એક પર્યંતની ગુહામાં દશથી બાર વેતની અર્ધનારીશ્વરની મૂર્તિ છે, અને તે પદ્માસન વાળી બેસાડેલી છે. તેનું દક્ષિણ ખાજીનું અધ શરીર સર્વાંશમાં અસ્ખલિત પુરુષનું અને ડાખી ખાજીનું અધ શરીર સર્વાશમાં અસ્ખલિત સ્ત્રીનુ છે. અને એનાં સયેાગીપણામાં એવા તા અદ્વૈતભાવ જગવ્યેા છે કે જોનાર ચકિત થઈ... તન્મય બને છે. આ લખાણુ સ્પષ્ટ સાખીત કરે છે કે શિવશક્તિનુ પૂજન પશ્ચિમહિન્દુના પ્રદેશમાં ઇસવી સનના પહેલા ખીજા સૈકામાં વ્યાપક હતું. હિન્દુસ્થાનના આ વેપાર સંબંધમાં આવેલા એલચીની દરમીયાનગીરીથી હિન્દુ વેપારીએ અલેકઝાન્ડામાં ઇ. સ. ૨૧૫ માં આવી વસ્યા હતા. જ્યારે કેરેકુલ્લા( Caracalla )એ અલેકઝાન્ઝાના વસનારાને કતલ કર્યાં, અને પરદેશીઓને કાઢી મૂકયા ત્યાર પછી હિન્દુસ્થાનના વેપાર રામન રાજ્યમાં થેાડે એખીસીનીઆ મારફત અને ઘેાડા એશીઆ માઇનર મારફત ચાલતા રહ્યો.
* Saka Pallavas in Indian History–by Shrinivasa Iyengar-Journal of the Quarterly Research July, September, 1930—ઉપરથી આ લખાણ તારવ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com