________________
૧
મા કંઈ પણ કામના નથી, અને જો યાગ્ય ગુરુ વિના તે પ્રાપ્ત કરી ઉપયેાગ કરે છે, તેા તે તેને અનથ ઉપજાવે છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે જાહિયા ધેાર દેવી મનાય છે, પરંતુ તેના અત ત ભાવમાં કૈવલ્યદાત્રી અધેાર દેવી છે. હવે આ મંત્ર મેાક્ષપ્રશ્ન છતાં સાંસારિક સુખની પ્રાપ્તિ અર્થે મનુષ્યા વાપરે તેા ઉધાડા અન થાય છે. વગર સમજે ાહીતી ઉપાસના કરનારા ચિતભ્રમવાળા થઈ જાય છે.
તેવી જ રીતે શ્રીહની વિદ્યાએ પણ અધિકારીને ધનલેાભી અને સ્રીવ્યસની કરી દે છે તેથી પંચદશાક્ષરી અથવા જેાડીને ઉપદેશ પ્રત્યક્ષ રીતે કદી કરવામાં આવતા નથી, પરંતુ ઉપર કહેલા હ્રાહીને લગતા કાયડા પ્રમાણે કરવામાં આવે છે.
*
શાક્તસંપ્રદાય હિન્દુધર્મના દેવતાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ વ્યવહારમાં ઔદ્ધ અથવા જૈન હાય તેને પણ ઉપરના જ નિયમે મત્રોદ્વારમાં લાગુ પાડવામાં આવે છે. એટલે કે મત્રશાસ્ત્ર સર્વ ધર્મોનુ સામાન્ય તંત્ર છે. એકતંત્રમાં શક્તિની વ્યાપકતા સંબંધમાં કહ્યું છે કેઃ—
“જે જે ભાવથી અને જે જે રૂપથી ચૈતન્યશક્તિને આપણે ચિ ંતવીએ તે તે ભાવવાળી અને તે તે રૂપવાળી સાવકને પ્રતીત થાય છે. માહેશ્વરા તેને શત્તિ નામ આપે છે; સાંખ્યા તેને વત્ત પ્રકૃતિ કહે છે; સૂર્યના ઉપાસકેા તેને મહારાજ્ઞી કહે છે; સુગતના ભક્તો એટલે ઐાદ્દા તેને તારા કહે છે; લોકાયત મતના ચાર્વાક તેને આશા નામથી માને છે; પાશુપત વિગેરે તેને ચાન્તા કહે છે; જૈન મતવાળા તેને શ્રી નામથી ભજે છે; હિરણ્યગર્ભના એટલે બ્રહ્માના ભક્તો તેને શ્રદ્ધા એ નામથી ઓળખે છે; વેદવાદીએ તેને ખાત્રી નામથી ભજે છે; અને અજ્ઞાનમાં ડૂબેલા સર્વ મનુષ્યના મનમાં તે મેદિનીનુ રૂપ પકડે છે.”
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com