SearchBrowseAboutContactDonate
Page Preview
Page 938
Loading...
Download File
Download File
Page Text
________________ GIF કુતુબ આઝાદ:-કુતુબ ‘આઝાદ ’ એટલે દાઉદી વાહરા સમાજ માટે એક વિદ્યુતની ગરજ સારનારૂ નામ છે, કારણ કે ધર્મના વધુ પડતાં આવરણ નીચે જીવતા સમાજને સને ૧૯૫૭ માં ભગસરા ખાતે અખીલ ભારત સમેલન ભરીને એક ક્રાંતિના સર્જકે તરીકે તેઓએ ણાજ અગત્યના ભાગ ભજન્મ્યા છે. સમાજના વિકાસને રૂંધતા ખળા સામે પ્રતિકાર કરતી અને અગ્નિ વર્ષાવતી તેમની શાયરી સાંભળવી એ એક હાવા છે. તેઓએ ‘લેહીની ખુશ્ત્ર” ‘‘બરબાદીના પથે” અને “આગ અને ખાગ' નામના પુસ્તકા પશુ પ્રગટ કર્યાં છે. છેલ્લા વીસ વર્ષાથી અખબારી ક્ષેત્રે પણ કામગીરી બજાવતા રહ્યા છે. છ વર્ષ સુધી પુકાર નામનું માસિક, એક વર્ષ સુધી એક ફિલ્મી માસિક અને હાલમાં છેલ્લા ૫દર વર્ષથી તમન્ના નામનું અખબાર પ્રગટ કરે છે. 9 અમરેલી જીલ્લાના સરકારી વર્તુળમાં અને બગસરાના જાહેરજીવનમાં તેમનુ એક ઠરેલ અને ચારાક કાર્યકર તરીકેનું સ્થાન છે. બગસરામાં ૫દર વષઁથી કોંગ્રેસ સંસ્થાની લગામ તેમના હાથમાં છે. એ વખત સુધરાઈના ખેડ’માં ઉપપ્રમુખ તરાકે સેવા બજાવી છે, હાલમાં પણ તે એજ દાદ્દા નીચે બગસરાની જનતાની ઉત્તમ સેવા કરે છે. પોતાની જ્ઞાતિની અનેક સસ્થાઓ સાથે સાંકળાએલા છે, તે સામાન્ય અભ્યાસ કર્યો હૈ।વા છતાં કેળવણીતા ક્ષેત્રે તે ઉડા રસ ધરાવે છે સેવાભાવિ સ્વભાવ અને કટ્ટર શત્રુ સાથે પણ દોરતીના હાથ લંબાવવા હરપળે તૈયાર રહેતાં ભાઇ કુતુબ આઝાદનુ મુખ અને પરદેશમાં વિશાળ મિત્રમ ડળ છે. લેખક, કવિ, પત્રકાર, અને સંસ્થાાના સૂત્રધાર એવા અનેક ક્ષેત્રે હવાએલા કુત્તુળ આઝાદ એક આગવા વ્યક્તિત્વનો પરિચય છે. શ્રી ભોગીલાલભાઇ નરસીદાસ વકીલ ોટાદઃ તેમના જન્મ એમાં એક ખાનદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુખી કુટુમ્બમાં સ. ૧૯૬૪ માં થયા છે. પેાતાની કુશળ બુદ્ધિથી અને કાયદાના તલસ્પર્શી જ્ઞાન વડે અને પોતાનાં મળતાવડા સ્વભાવથી એક સારા અને ખાડાશ વકીલ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને સ્થાનિક વકીલાત મડળમાં પ્રથમ પગતિનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. સ્વભાવે સાજન્યપૂર્ણ અને અન્યને ઉપયેગી થવાની વૃત્તિવાળા છે. સ્થાનિક એટાદ ખાતે મોઢ જ્ઞાતિના અગ્રેસર છે. મેાટાદની શ્રી પ્રભુદાસ ગેવિંદજી માઢ વણિક એડીંગની સ્થાપનામાં અને આ સંસ્થાનાં સફળ સચાલનમાં તેએ ના અગત્યના કાળા છે. તેઓએ આ મેટિંગની સ્થાપનાથી આજ સુધી તેના મત્રીપદે છે અને આ સસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં ઉત્કર્ષ માટે અને સંસ્થાન વિકાસ માટે જે તત્પરતા અને મમતા દાખવે છે તે ખરેખર પ્રશ'સનિય છે, તેમની રાહબરી નિચે આ સંસ્થા કાયમ પ્રગતિ સાંધતી રહી છે. મેટાદ તાલુકા કેળવણી મંડળની એડહોક કિંમ ટીનાં તેઓશ્રી સભ્ય છે. તેમજ મહાજનનાં માવડી મડળ પૈકીનાં અગ્રેસર છે. એટાદ ખાતેની ભાજભાઇ ધર્મશાળા તથા મસ્તરામજી મહારાજની ધાર્મિક જગ્યાનાં ધણા સમયથી દ્રષ્ટીપદે રહી સેવા આપતા રહ્યા છે. જાહેર જીવનમાં એવુ મનભર્યું સ્થાન પ્રતિષ્ઠા અપૂર્વ બુદ્ધિ કૌશલ્પ, પ્રતિભા સુખી અને ગૌરવયુક્ત જીવન હેવા છતાં તેમનો નિરાભિમાન કૃત્તિ પુષ્પવાટીકાના સુમનની જેમ સુવાસ પ્રસરાવી રહી છે અને લેકાર્ના હૃદયમાં માન અને પ્રિતિભર્યું સ્થાન મેળવ્યું છે. તેમનું આરિક જીવન સરલ, સામ્ય, ધ'પરાયણ અને ગુપ્ત સખાવત ભર્યું અને ઈશ્વરાભિમુખ છે. શ્રી ક્લ્યાણજીભાઇ નરોત્તમદાસ બહેતા:અમરેલી જિલ્લાના ડુંગર ગામ અને આ પંથકન ચાલીસ ગામડાંઓની ત્રણ ત્રણ દાયકાઓથી અવિરત અનસેવા કરીને “ ભાઈ ” નું મહામૂલુ બિરદ મેળવી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy