________________
૭૫૪
સહકારી પ્રવૃત્તિના ઊંડા અભ્યાસી તરીકે અને પ્રગતિશીલ ખેડૂત આગેવાન તરીકે તેઓ પાયાના કાર્યકર તરીકે કામ કરતા, સંધના પ્રતિનિધિઓએ તેમની સહકારી પ્રવૃત્તિ પ્રત્યેની ઊંડી સૂઝ તથા નિસ્વાર્થ ભાવના જોઈ તેમને આ સપનુ સંચાલન ૧૯૫૯-૬૦ થી સેપ્યુિં. આજે તે સંધના પ્રમુખ તરીકે ચાલુ જ રહ્યા છે. સધે તેમની નેતાગીરી નીચે અપ્રતિમ પ્રગતિ કરી છે.
શ્રી જયન્તિભાઈ વડાદરીયા-મેટાના આ વેપારીએ કોંગ્રેસના અનેકવિધ કામેાને પેાતાના કરી તેમની શક્તિને પરિચય કરાવ્યે છે. સહકારી અને સંસ્થાકીય રચનાત્મક ક્ષેત્રે તેમની વેપારી બુદ્ધિ પ્રભાના પરિચય કરાવે છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ થયા પછી જિલ્લા પંચાયતની વિવિધ પ્રવૃત્તિઓ, જેવી કે ખેતી, માંધ ગ્રામ, વિકાસ, શિક્ષણ, સહકાર, આરોગ્ય અને સમાજ કલ્યાણ વગેરે પ્રવૃત્તિઓમાં તેઓએ ઊંડા રસ લઈ પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. શ્રી વલ્લભભાઈ ફક્ત ગામડાના જ નેતા રહ્યા છે તેવું નથી. તેઓ શહેરની શૈક્ષણિક અને અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં પશુમતી, સક્રિય રસ લઈ રહ્યા છે શહેરાના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટેના પણ તેમના પ્રયાસે। જાણીતા છે. આવા એક નિખાલસ, નિર્દેશ, નિરાભિમાની અને નૂતન રાજકાટ જિલ્લાના નવજુવાન ધડવૈયા શ્રી વલભભાઈ પટેલ કુશળ હીવટકર્તા, બેન્કિંગ અને
સહકારીના ઊંડા અભ્યાસી, શ અને દુનિયાના પ્રશ્નોમાં ઊંડી સૂઝ ધરાવનાર સચ્ચાઈભર્યું રાજકારણી અને માનવતાથી ભર્યાભર્યાં અથાક લાકસેવકને આજે તે રાજકાટ જિલ્લો આદરથી જુએ છે.
ત્વરીત કામ કરવાની તેમની પ્રણાલિકાને કારણે ભાવનગર લાલ ખેડના પ્રમુખ તરીકે, જિ. ખ. વેચાણુસબના પ્રમુખ તરીકે, ભાવનગર જીલ્લા
પંચાયતના પ્રમુખ તરીકે તેમણે જે કામગીરી બજાવી છે. તે પ્રશસનીય છે. આજ તે જિલ્લા પંચા યતના ઉપપ્રમુખ છે. સૌ કાઈ તેમની સામે આદરથી જુએ છે. જાહેર કાયકરા અને વેપારીઓ વચ્ચે તે એક સાંકળ રૂપ બની રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્રી જોરસિંહ કવિઃસાત ગુજરાતી સુધીને અભ્યાસ, ખચપણથી ધર્મ અને આધ્યાત્મિકતા તમ્ સહજ રીતે વલણ હાવાથી એક જૈન મુનિ સાથે એક વર્ષ સુધી કંડાર દેહમન કરીને રહ્યાં. પાછળથી વઢવાણુના ફુલચ’દભાઈને મળ્યા અને તેમના સહવાસથી મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા. એ પછી સત્યાગ્રહની લડતમાં તેમના પત્નિ સાથે ખેડાયા,
તેમણે ખાખરેચી, લીંબડી, રાજકાટ, ધ્રોળ અને વિરમગામ સત્યાગ્રહમાં ભાગ લીધે હતા. અને સાબર
જેલમાં, યરવડા જેલ, વીસ પુર, રાજકાટ, ધ્રાંગધ્રા અને પાલીતાણાની જેલમાં સાતેક વર્ષ ગાળ્યા હતા. ૧૯૪૪ માં માનવ રાહત મડળની સ્થાપના કરી હતી. હજારો રૂપિયાના ક્રાળા કરી દુષ્કાળ વખતે સસ્તા અનાજની દુકાને ખાલી હતી તેમણે કન્યાશાળા, લેાંકશાળા, જાહેર પુસ્તકાલય, વાંચનાલય, શ્રમશિખી, પ્રીશિબિર વગેરેમાં એમની સેવા નોંધાયેલી છે. ગેાહિલવાડના રાજકારણમાં એક ખાદ્દેશ વ્યક્તિ તરીકે આજે પણ તેને લેકા યાદ કરે છે -
શ્રી જોરસિંહ નારસિંહ ગેહેલઃ-ભાવનગર જિલ્લાની સહકારી પ્રવૃત્તિમાં જે કેટલાંક અગ્રણીઓની સેવા પડી છે. તેમાંના એક જસપરાના વતની શ્રી જોરૂભાઈ ગાડેલ સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજીના અભ્યાસ પણ છેક શરૂઆતથી જસપરા પથકના ગામડાઓમાં એક તલાટી તરીકેની સામાન્ય કામગીરી દરમ્યાન એમણે જે મુગી સેવા કરીને યશસ્વી કારકીર્દી પ્રાપ્ત કરી અને સહકારી પ્રવૃત્તિ દ્વારા ગામડાના વિકાસ થવાની એની એકમાત્ર સહાને કારણે તેઓ જિલ્લા લેવ‰ પઢાંચી શકયા છે.
www.umaragyanbhandar.com