SearchBrowseAboutContactDonate
Page Preview
Page 896
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે ભણી ગયેલા સેંકડા વિદ્યાર્થીઓને પ્રેમ એજ એમની મુડી છે. સૌરાષ્ટ્ર ઉપર હમાં હમાં ઠીક પશ્રિમ લઇને સશોધન કર્યું છે. “ પુચિક” માં તે અંગે વિસ્તૃત રીપોટ છપાંચે છે. ભારતીય લેખકામાં તેમનું સ્થાન સારૂ એવું રહ્યું છે. ડાહ્યાલાલ અ'બાલાલ બ્રહ્મભટ્ટ; મહેસાણા તરફના વતની પણુ લેાકસાહિત્યમાં સારા એવે! રસ ધરાવે છે. ગુજરાતી ભાષાના ધણા સામાયિકામાં તેમની લેાકવાર્તાઓ અવારનવાર પ્રગટ થતી રહી છે. પ્રસ’ગેાપાત રઢીયા પર પશુ તેમની વાર્તા પ્રસારિત થાય છે. મહેસાણા જિલ્લામાં પુસ્તકાલયની પ્રવૃત્તિને વિકસાવવામાં તેમની સેવા યશસ્વી મની છે. સૌરા-તરીકે એમનેા જન્મ અને ઉછેર થયા. સ્ટ્રમાં શત્રુંજયતીર્થની રક્ષા કાજે ખારોટ ક્રમે આપેલી શહીદીની પુષ્કળ હકીકતા એમના પાસે પડી છે. સૌરાષ્ટ્રના અન્ય શુરવીરતાના પ્રસંગ ઉપર લેખવા તેમનુ સ'શાખન કાર્ય શરૂ છે. શ્રી દેવજીભાઇ વાજા પેપરમ દરઃ- ખચપણથી કલા-સાહિત્ય પ્રત્યેને પ્રેમ એટલે કલ'ગુરુ રવિભાઇ તથા સ્વ. મેધાણીની પ્રેરણા મેળવી સારૢ જીવન અને જીવન જીવવાની શિા-સૂઝ મેળવી તેમના સાહિત્ય સશોધન કાર્યમાં ખાસ કરીને • સૌરાષ્ટ્રનું’ લાજીવન” એ એમના ખાસ વિષય બની ગયેા છે. ગામડાઓ ઘૂમીને પણ લેકગીતે, લગ્ન ગીતે, વિગેરે ઉપર સારા એવા અભ્યાસ કરીને તેમાં આનંદ અનુભવી પેાતાની જાતને ધન્ય ગણે છે શ્રી માહનલાલ ી, માણેકઃ- રાજકોટ તરફના વતની છે, ભાવનગરનો લેાકેાલેજના આચાય અને ભાવનગર કેળવણી મંડળની સચાલન અને વિદ્યા સમિતિના સભ્ય છે. વીરમગામનાં ન્યાયાધ`શ તરીકે ઉપપ્રમુખ !! હંસીયતથી ત્યાંની હાઇસ્કુલનું ત્રણ વર્ષ સંચાલન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat A ૧૯૩૪થી ૬૨ સુધી મુબઇ રાજ્યના ન્યાયખાનામાં સિવિલ જજ તરીકે ઉજવળ કારકીર્દિ શરૂ કરી. કચ્છ રાજ્યના જિલ્લા ન્યાયાધિશ અને સેશન્સ જજ તરીકે પણ કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટિમાં ૫-૬ દરમ્યાન કાયદાશાખાના ડીન તરીકે કામ કર્યું. હિન્દુ અંતે મેહેામેડન લે! ઉપરના ગુર પુસ્તકા ૧૯૩૦-૩૧ થી બહાર પાડેલા છે જે કાયાના વિદ્યાર્થીઓ અને વકીલેમાં આવકાર પામ્યા છે. દિલાથસિંહ દાનસિંહ ડેજા:- પીપળિયા (ધ્રોળ) તરફના વતની, સૌરાષ્ટ્રની રાજપૂત જ્ઞાતિના એક માગેવાન શિક્ષિત કુટુ ખાં સૌથી નાના પુત્ર તેમના પિતાશ્રીની પ્રેરણા અને હુક્થી તથા ગુરૂવર્યાના માર્ગદર્શીનથી અભ્યાસમાં તેજના વિદ્યાર્થી તરીકે નામના કાઢી રમતગમતના શેખ એથીયે વિશેષ. વિદ્ય થી પ્રવૃત્તિના સ ંચાલ તે પણ અનુભવ મેળવ્યો. આજ તેઓ અધ્યયન અને અધ્યાપનમાં આ અનુભવે છે ગુજરાતના કેટલાંક સામાયિકામાં લેખો પ્રગટ થ્રાય છે સૌર્ટૂના જાડેજાએ ઉપર તેમન અને ખીજી ધણી માહિતી એમની પાસે પડી છે શ્રી શ્રી પુષ્કરભાઇ ચંદરવાર:-ચંદરવાના વતની પુષ્કરભાઇને એમ. એ સુધીના અભ્યાસ છે. પેતાના હૈયા ઉકલત અને સ્વબળે શિક્ષણુ અને સાહિત્યને ક્ષેત્રે ધણીજ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સતત વાંચન, મનન, ભ્રમણ અને માનવસમાજ પાસેથી નવુ નવું જાણુવાની જીજ્ઞાસામે જીવનમાં બહુજ જ્ઞાનભાથું મેળવી શક્યા વગર નાકરીએ નોકરી છોડવાના પ્રસંગે એ જીવનને સાહસિક બતાવ્યુ. તેવા પ્રસ ંગે જીવનમાં ઠીક ઠીક આવ્યા. પરિણામે મુશીબતે પણ એવીજ વેઠવી પડેલી અનેક સાહિ ત્યિક સંસ્થાઓ સાથે ભૂતકાળમાં અને આજે પણ શંકળાયેલા છે. લગભગ ૨૬ જેટલી કૃતિાના www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy