SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ સન ૧૯૩૮ની સાલમાં મહારાજા સાહેબને * નાઈટ ’ના ઈલ્ઝામ મળેલો. સૌરાષ્ટ્રના એક્રમ વખતે તેઓશ્રીને ભારત સરકારે • તેનલ કામેાડાર'ના કાબ એનાયત કરેલા. ત્યારબાદ ૧૯૫૫માં ભારત સરકારે એમને `લ ' બનાવ્યા હતા. મહારાજા સાહેબના અઢાર વર્ષના રાજ્ય અમલ દરમ્યાન જુના ભાવનગર રાજ્યમાં ખાસ વિશિષ્ઠ કામગીરી અને પ્રગતિ કરેલ તેમાં (૧) ખેડુત–ૠણ રાહત, (ર) દારૂખ`ધી, (૩) ગ્રામપંચાયતાની સ્થાપના, (૪) મીલીટરી અને પેાલીસ ખાતાઓની પુન રચના, (૫) વેપાર —ઉદ્યોગ ખાતાની સ્થાપના, (૬) સમુદ્ર વેપારની વૃદ્ધિ, (૭) અદ્યતન ઓડીટ પ્રથા, (૮) કેળવણીની નૂતન પ્રણાલિકાએ અને ઉદાર સ્કોલરશીપેા, (૯) કારામારી ખાતાથી ન્યાય ખાતાનુ વિભાજન, (૧૦) પ્રીવી પસની રકમ મુકરરતા, (૧૧) ધારાસભાની સ્થાપના. (૧૨) જળ સીંચાઈના તળાવાની ચેાજના, (૧૩) નવી ટ્રેઈનેજ ચેજના, (૧૪) કૃષ્ણનગરની ટાઉન પ્લાનીંગ ચેાજના, (૧૫) નવા ફીલ્ટર પ્લાન્ટ, (૧૬) લેાકેાને મસ્ત વૈદિકય સહાય, (૧૭) યુવાનાને લશ્કરી તાલીમ અને સીવીલ ગાર્ડની સ્થાપના, (૧૮) ગ્રામ સુધારણા ફંડ અને ખેડુત સકટ નિવારણ કુંડની સ્થાપના, (૧૯) જવાબદાર રાજ્ય તંત્ર વખતે જુદા જુદા àકાપયોગી ટ્રસ્ટીની સ્થાપના અને (૨૦) લેાકેાના પ્રતિનિધિએ દ્વારા જવાબદાર રાજ્ય તંત્રની સ્થાપના અને ત્યાાદ સૌરાષ્ટ્ર રાજ્યમાં ભાવનગર રાજ્યનું વિલીનીકરણ ગણાવી શકાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Sh મત-ગમતની દુનિયામાં અને સ્કાઉટીંગ તથા અન્ય યુવક પ્રવૃત્તિઓમાં મહારાજા સાહેબને નાનપણથી જ ઉંડારસ હતા. પાસે એક સારા રમતવીર હતા. ગાંધીજી મુક્તિ માટે દેશને આખાદ કરવા સ્નાપણની ભાવનાથી કામ કરવા મેદાને પડયા હતા. સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ પશુ તે વખતે બધાને ચેતના આપી રહ્યા હતા અને જનતાને જમાદાર રાજતંત્ર અંગે વધુ સજાગ થવા પ્રેરી રહ્યા હતા એ પલ્ટાતા યુગને નામદાર મહારાજા સાહેબે 'પીછાન્ય અને પાતે પાતાનુ અઢારસે પાદરનું રાજ્ય મહાત્મા ગાંધીજીના ચરણે એકેય જી શરત વગર ધરી દીધું. એમના આ નિશ્ચયથી અને ભવ્ય ત્યાગથી સૌરાષ્ટ્રના દરેકે દરેક રજવાડાઓ વિચારતા થઈ ગયા. સૌરાષ્ટ્રનુ એકમ થયુ. અને આ રીતે નામદાર મહારાજા સાહેબે એક નવા જ ઈતિહાસ ઘડયા. ભારતીય ઈતિહાસે એક નવા જ વળાંક લીધા. નામદાર મહારાજા સાહેબની જાહેર સેવાઓ પણ ખુબ જ ધ્યાન ખેંચે તેવી છે. સામાજિક ક્ષેત્રે, સાંસ્કારિક ધાર્મિક ક્ષેત્રે, તેમણે દેશની ઘણી ઘણી સેવાઓ કરી છે. ભાવનગરની સંસ્કારી પ્રજાનુ' ઉચ્ચ સ`સ્કારધન નામદાર મહારાજા સાહેબ જ હતા. ભાવનગરની જે ભવ્યતા જોવા મળે છે, ભાવનગરને દર મળે છે, તેના મુળમાં ભાવનગરના રાજવીઓના શુદ્ધ ચારિત્ર્યના સરકાર ખીએ રાપાયેલા છે, www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy