SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વે. મૂ. પૂજક શ્રી શાંતિનાથ ભગવાનની પેઢી શેઠ બાબુલાલ ખેમચંદ શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ (રજીસ્ટર ન એ ૬૬૪) ફે॰ તલાટી રોડ, ] શ્રી સંઘને નમ્ર વિજ્ઞપ્તિ [ પાલીતાણા (સૌરાષ્ટ્ર) તા. તીર્થાધિરાજશ્રી શત્રુંજયની પવિત્ર ભૂમિમાં તળેટી રસ્તે જૈન બાલાશ્રમ સામે શ્રી હિંમતવિહાર જૈન ધર્મશાળાને માટે પ૨૦૩ વાર જમીનના વિશાળ પ્લોટ છે. તેમાં ૬૦ ટકા ખુલ્લી જગ્યા રાખીને ૪૦ ટકા બાંધકામ થઈ શકે છે. આ વિશાળ જગ્યા બીનખેતીમાં ફેરવાઇ ગઇ છે. ૧૧×૧૬ ની રૂમ અને ૭ ફુટની એશરોવાળી ૫૧ રૂમા માટે જગ્યા છે. કાઈપણ ભાગ્યશાળ` ભાઈ-બહુના આ રૂમમાં પેાતાના આપ્તજન સ્મૃતિમાં રૂમ બંધાવી કાયમી યાદગીરી રાખી શકે છે આ વિશાળ જગ્યામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મનેરન સુંદર દહેરાસર છે. ધર્મશાળાના મકાનના પહેલે માળે જનરાલાકા કરાવેલ ભવ્ય ચમત્કારી મૂળનાયક શ્રી શતિનાથ ભગવાન તથા શ્રી અજીતનાથ તથા શ્રી વિમલનાથના મનેાહર બિમે હજારા યાત્રિકાને દર્શનનો લાભ આપી રહેલ છે. સ. ૨૦૨૪ ના કારતક શુક્ર ૫ સેમવારના સવારે ૫-૧૫ મીનટે પાલીતાણા ખાતે તલાટી રોડ પર આવેલ શ્રી હિંમતવિહાર ધમ શાળાના વિશાળ કમ્પાઉન્ડમાં આલ દહેરાસરના ટ્રીટમાં બ્યાવર નિવાસી શ્રીમાન્ શૌરીલાલજી નાહર તથા તેમનાં ધર્મપત્ની અ. સૌ. શ્રી વિમલાબેનના શુભહસ્તે ખાતમુદ્દત વિધિ ભવ્ય રીતે થઇ હતી, શ્રી શૌરીલાલજીને તા. ૩-૧૨-૬૭ ના રાજ ટ્રસ્ટી મંડળે ટ્રસ્ટી તરીકે સ્વીકારેલ છે. કારતક વદ ૧૧ સોમવાર સવાસના ૮-૧૦ મીનીટે વિધિવિધાન સાથે શ્રી નવકાર મંદિરની શીલારોપણ વિધિ સંસ્થાના પ્રમુખશ્રી ખાભુભાઈ શેઠના શુભ હસ્તે થઈ હતી. દહેરાસરનુ કામ ભવ્ય રીતે શરૂ કરવામાં આવેલ છે. તા. ૩-૧૨૬૭ ના સાંજે ૫-૩૦ મીનીટે સંસ્થાની વાર્ષિક જનરલ મીટીંગ શેઠ આણુ ઢજી કલ્યાણજી પેઢીના હેડ મુનીમ શ્રી ખસ`તિલાલજી શ્રીમાલના પ્રમુખસ્થાને ચે। ઈ હતી. ડા. ફુલશંકરભાઇ તથા પ્રમુખશ્રીએ પ્રવચને કર્યાં હતાં. સીવીલસર્જન ડો. શ્રી દવે સાહેબ, શ્ર નટવરાલભાઇ વકીલ, આમત્રિત મેમાનેા તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાનોની વિશેષ હાજરી હતી. સસ્થાના હિસાબ, અહેવાલ કામકાજ અને વિકાસ વગેરે હકીકતની રજુઆત થઇ હતી. આ ધર્મશાળામાં કાઈપણ સધાડાના પૂજ્ય મુનિમહારાજેને ઉતારવાનો નિર્ણય થયેલ છે. ભવ્ય દહેરાસરના નિભાવ માટે પૂજ્ય આચાર્ય પ્રવા. પત્થ, સુનિયેો ઉપદેશ આપી સહકાર માપશે તેમની પ્રેરણાના ફલસ્વરૂપ આરસની તકતી દહેરાસર પર લગાડવામાં આવશે. આ ધર્માંશાળામાં રૂમો બંધાવનાર ભાગ્યશાળી ભા-બહેને!ના આપ્તજને-કુટુંબીજનેાનું નામ પણ આરસની તખ્તીમાં મૂકવામાં આવશે. તથા મહાનશ્રી નવકારમંદિર એક લાખ પીસ્તાલીશ હજારના ખર્ચે અપૂર્વ અને ભવ્ય દેરાસર બનાવવાતે નિર્ણય થયેલ છે. પુણ્યના પુણ્યોદયે મળેલ લક્ષ્મીના આવા કલ્યાણકારી ધ કાર્યોમાં દહેરાસર-ધશાળા આદિમાં ફાળા આપી સિદ્ધક્ષેત્રમાં અમર નામ કરવા અમારી ભાવભરી પ્રાર્થના છે શ્રી આ નિવેદન મેકલેલ છે. તમામ માહીતી સમજાવશે. તે સારામાં સારા ફાળા આપી મહાન પુન્ય ઉપાર્જન કરશે! એ જ વિનંતી. : મનીઓર્ડર તથા ડ્રાફ્ટ નીચેના નામથી મેકલવા : શેઠ બાબુલાલ ખેમચંદ ભવદીય સ ધસેવક, હિંમતવિહાર જૈન ધર્મશાળા ટ્રસ્ટ, પાલીતાણા શેઠ બાબુલાલ ખેમાં પ્રમુખના યજનેન્દ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy