SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ કર કરતા પૈસાના સગજ નહિ પાતાના પત્નિ ભાત માકલતા તે સ્વીકારતા ખરા. પત્રિકા હેખિત તે કાઢતા એના ૧૫-૨૦ ગ્રાહકી હતા તે સૌરાષ્ટ્રન ચાચુ. રતન હતુ. હરિલાલ દ્વારકાદાસ સંઘવી અમરેથી : સને ૧૯૪૪માં જાહેર છત્રનાંથી નિવૃત્ત થયાં છે. છતાં તેના મિત્રાએ તેમને જાહેર જીવનમાંથી મુક્ત કર્યો નથી. છેલ્લા સાત વરસથી પુષ્ટી સંપ્ર।તે દાયની હવેલીનું બહારથી સંચાલન કરે છે. યથાશક્તિ સેવા આપે છે. અને હમણા અમરેલી ગૌશાળાની સેવા તેમને સેપિવામાં આવી છે. સને ૧૯૧૨ની સાલથી અમરેલીના જાડેર જીવનમાં જોડાઈને સને ૧૯૪૪તી સાલમાં તેમાંથી નિવૃત્ત થય છે પણ છતાં હજી સુધી તેમને મિત્રએ તેમાંથી છૂટા થવા દીધા નથી. ક્રાઇ ને કાઈ બહાને તેમાં ધસડી જાય છે અને તેમને ઘસડાવુ પડે છે. અમરેલી ચેમ્બર એફ કામસ'ની સ્થાપનાથી ચાર વર્ષ તેમણે સેવા આપી છે. આ બધા સમય ૬ઃમ્યાન ધણા મહાપુરુષોના સહવાસમાં આવ્યા છે. સાહિત્યના તેમને શેખ છે. રાજકારણની લીલી સુરી તે તેમણે જોઇ છે. વડેદરા રાજ્ય પ્રજા મંડળો અને પછી 3 ગ્રેસના સક્રિય સભાસદે રવાં છે. પ્રસિદ્ધથી સદાયે કર ત્થા છે. ખુશામત કરતાં તેમને આવડતુ નથી અને સ્પષ્ટ વક્તવ્યમાં તેમને કાષ્ઠની શરમ આવી નથી કે ફ્રાઈના ભય લાગ્યું નથી. શ્વરની કૃપાથી સરળ જીવન જીવી રહ્યાં છે. સેવા જીવનના લેખધારી આપા ઠક્કરબાપા ભાવનગરની સૌરાષ્ટ્રની, ગુજરાતની તથા સમગ્ર ભારત દેશની એક મહાન વિભૂતિ ખતી ગયા. બાપાએ ગુજરાતમાં આજીવન ભેખધારી લેાકસેત્રકની પરપરાના પ્રારંભ કર્યો અને હિન્દસેવક સમાજના આજીવન સેવક તરીકે તથા પાછળથી ઉપાધ્યક્ષ તરીકે દેશસેવાના વ્રતધારીઓના આગેવાન તરીકે લેાકેાની ભવ્ય સેવા કરી. બાપાએ સમાજમાં જે લેકે! હડધૂત થયા હતા, અવગણુનાને પાત્ર બન્યા હતા, દલિત અને શાષિત હતા, તેવા લેાકેાને અપનાબ્યા, ‘રિજતેાના ગેર’નુ* બિરુદ મહાત્મા ગાંધી પાસેથી પામ્યા, અઢી કરેડ આદિવાસીઓના ઉત્કષના મા સરળ કર્યો અને હરિજના તથા આદિવાસીના કલ્યાણુ માટે હરિજન સેવક સધ તથા આયિ જાતિ સેવક સધની સ્થાપના કરીને તેમણે આ જાતિઓના ઉદ્ઘાર માટે દેશમાં અનેકાનેક સસ્થાઓની સ્થાપના કરાવી અને તેની દ્વારા પછાત વર્ગોની સેવા કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દેશમાં દુષ્કાળ પડે, રેલ સકટ આવે, ધરતીકંપ થાય કે એવી કોઈપણુ કુદરતી કાપને કારણે આકૃત આવે, ત્યારે સંકટ પડતાની વ્હારે ટક્કરબાપા અવશ્ય પહેાંચી જાય અને દુખિયાંનું દુખ દુર કરવામાં તેમનાં સુ હેાત્રામાં અને તેમને પગભર કરવામાં મદદગાર થાય. આવા એ ક્કરબાપા ભાવનગરનુ અને સૌરાષ્ટ્રનુ ગૌરવ હતા. સ્વ. પરીક્ષીતલાલ મજમુાર ગુજરાતની હજિન પ્રવૃત્તિના પ્રાણસમા અને ગાંધીજીના ચૂસ્ત અનુયાયી શ્રી પરીક્ષ'તન્નાલભાઈ ના જન્મ પાલીતાણામાં થયેલેા રાષ્ટ્રિય પ્રવૃત્તિઓમાં પેાતાનું સમસ્ત જીવન ન્યોછાવર નુ તેમના જીવન કવન ઉપર એક જુદું જ પુસ્તક લખવુ પડે. ગુજરાતની રિજ પ્રવૃત્તિના પ્રાણુ ક્ષમા હતા. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy