SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ 32. (૨૦) નારીયેરીનું વાવેતર:- પ્લાનસ્ટેશને વેરાવળથી શરૂ કરી પારખંદર પર્યંત સમુદ્ર કિનારે કરી શકાય તેમ છે. અને તેમ થતા અસંખ્ય ઉદ્યોગા ઢાચીના, નારીયેળના વિકસાવી શકાય તેમ છે. ઉદ્યોગ માટે સહકારી સંસ્થાએ રસ લેય તે ઝડપથી વિકસાવી શકાશે. આ એમનીયમ (૨૧) ખનીજો પર આધારીત ઉદ્યોગો જેવા કે સીમેન્ટ, પોટરીઝ, ક્રાચ, ફુલરઅથ સલ્ફેટ, કેલશ્યમ કારખાઇડ મીઠું ઇત્યાદિ પુષ્કળ ઉદ્યોગો સારા પ્રમાણમાં વિકસાવી શકવાની સૌરાષ્ટ્રમાં શકયતા છે. (૨૩) કચ્છમાં કંડલા પાસે ગાલીચા તથા સ્ટેનલેસ સ્ટીલના વાસણા ઇત્યાદિ બનાવવાની પરવાનગી એક ઉદ્યોગપતિને મજુરી અપાયેલ છે તેવી તથા નિકાસ કરા શકાય તેવી વિવિધ વસ્તુ બનાવવાની શકયતા કંડલાના ફ્રી જોનમાં છે. તે માટે ગુણવત્તા પ્રમાણે મંજુરી મળે છે, તે શરૂ કરવાની વસ્તુના મારકેટ સર્વે કરવા જરૂર છે. ત્યાર બાદ નક્કર સ્વરૂપ અપાય તે ધણુ થઇ શકરો, ન્યુયાર્ક, કૅપનહેગન, હેમ્પમ્બગ, સાંનમીસીસકા, લેાસ એજસ ઇત્યાદિ વિશ્વના ફ્રીોનેની જેમ કંડલા પણ ઉદ્યોગ-ધધા અને આયાત નિકાસમાં અ ગળ વધારવા માટે કચ્છના ધનાઢય વેપારીઓ અને ઉદ્યોગપતિ વધુ પડતા રસ લેશે તે જરૂર ભારતનુ પ્રથમ ટ્રીપોટ નામના કાઢશે. કંડલામાં ઉદ્યોગ શરૂ કરનારે વ્યવસ્થાપક, કંડલા ફ્રી ટ્રેઇડ તેન, ગાંધીધામ (કચ્છ)માં અરજી કરવાની રહે છે. (૨૩) કચ્છમાં ગુવારનુ' વાવેતર કરી ગુવારગમ બનાવવાનું કારખાનું શરૂ કરવાની શકયતા છે. મુંબઈમાં કુર્તો ખાતે ઇટાલીયન પેઢીના સહકારથી ઇન્ડીયનગમ નામના કારખાનામાં રાજસ્થાન-કચ્છના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ગુવારમાંથી ગુવારગમ બનાવાય છે. તૈયાર થયેલ ગુવારગમ મોટા પાયા પર નિકાસ થાય છે. આંતરદેશીય બજાર જોતા કચ્છમાં મા જાતના ઉદ્યોગ ખીલવવાને પુરેપુરા અવકાશ છે. આ ઉદ્યોગની મોટા ઉદ્યોગમાં ગણુત્રી થઇ શકે, તેમાં રૂા. ૧૦ થી ૧૫ લાખ સહેજે રાકાણુ થઈ જાય તેમ છે. (૨૪) ગંજી, મેાજા, મફલર, તૈયાર કપડા માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારી એવી તક છે. ઉદ્યોગમાં બહુ મુડીના રોકાણની જરૂરત રહેતી ન હોવાથી સહેલાઈથી ખીલવી શક્રાય તેમ છે. આ ( ૨૫ ) પેટ્રોક્રમીકલ્સના ઉદ્યોગા શરૂ થતા પ્લાસ્ટીક અને કૃત્રિમ બરના ઉદ્યોગ! ખીલી શ: તેમ છે. ઈથીલીન, ઇથાઇએન્જીન પેલીવી. નાઇલ લેારાડ, ક્લોરીન, ડી. ડી. ટી., પેલીથીન, ઈયાદિ અસંખ્ય વસ્તુએ પેટ્રોમીકલ્સના ક્રેકર, યુનીટ, લારીન યુનીટ એમેટીક યુનીટ, પાલી)ન યુનીટમાંથી પ્રાપ્ત થશે. જેથી કરોડા રૂપિયાના ખર્ચે તેના પર આધારીત ઉદ્યોગો શરૂ થશે. નવા શરૂ થતા ક્ષેત્રે અભ્યાસ કરી નાના-મોટા પાયા પર ઝંપલાવાય તેા ણાજ વિકાસ ટુંક સમયમાં પ્રાપ્ત કરી શકાશે (૨૬) મેકસાઇટ, મીઠું કાપા, ખાંડ, આલ્કાકાલ, ઉન, ખેાળ, સીંગતેલ, પ્લાસ્ટીક ઇત્યાદિ સૌરાષ્ટ્ર અને કચ્છના બંદરાથીશ. ૨૫ કરોડથી વધુ નિકાસ થાય છે. ધી વસ્તુઓની નિકાસ કરવા માટે ઉજળા સંજોગો છે. તે માટે ગુજરત સરકાર તથા કેન્દ્ર સરકાર નિકાસ માટે પ્રેત્સાહન આપે છે. ખનિજોની, કાચી વસ્તુઓની નિકાસ કરી હુંડિયામણુ મેળવી આય ત-નિકાસના પાસા સરખા કરવા યત્ન થાય છે. કાચી વસ્તુઓ આધારીત ઉદ્યોગા શરૂ કરવાની ઘણી તકા અડપી લેવી જોઇએ. www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy