________________
શુભેચ્છા પાઠવે છે.
શ્રી ભાણવડ સેવા સહકારી મંડળી
મુ, ભાણવડ
મહુવા તાલુકો
એડીટ વગેર
ભાવનગર જિલ્લો
સ્થાપના તારીખ - ૨૬-૩-૧૯૫૫ શેર ભંડળ - રૂા. ૪૩,૪૭૦-૦૦ અનામત ફંડઃ- રૂ. ૧૦,૭૫૦–૬૮ અન્ય ફંડ :- રૂ. ૧૬૩-૩૭
સેંધણી નંબર - ૧૨૧૯સભ્ય સંખ્યા - ૧૫૭ ખેડૂત - ૧૧૯ બીન ખેડૂત - ૩૮
અન્ય નેંધા–મંડળી પિતાનો વેપાર વિભાગ ચલાવે છે. સભ્યોને ખેતિ ઉત્પન્ન માલનું ખરીદ-વેચાણ તેમજ સસ્તા અનાજ વિ. જીવન-જરૂરીઆતની ચીજ-વસ્તુઓનું વેચાણ અને રસાયણિક ખાતર પુરું પાડવાનું કામકાજ કરે છે.
સવજીભાઈ ભગવાનજી પાંચાણી
મંત્રી.
રવજીભાઈ ઠાકરશીભાઈ ગૌદાની
પ્રમુખ.
વ્યવસ્થાપક કમિટીના સભ્ય શ્રી બાઉભાઈ જીવાભાઈ દરબાર શ્રી ભાયાભાઈ જીવાભાઈ દરબાર શ્રી કાનજીભાઈ રણછોડભાઈ પ્રજાપતિ શ્રી ભગવાનભાઈ ભાયાભાઈ પંચોળી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com