SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ અહિ ખાટવા, ધારાળ અને ગાંડળ તરફના મેમણુ અને મુસ્લિમ ભાઇઓની વસ્તિ ધણી છે ખક્ષી બજાર અને મંગળબાગ વિસ્તારમાં સારાષ્ટ્રના વસતા કુટુમ્બા મધ્યમવર્ગના અને ાકરીયા વધારે છે. શ્રી નાનજી હરિભાઇ પટેલ ઉપલેટાના, મહિં જાજપુરમાં કાર્ડિયાવાડ સ્ટારના નામથી ધંધા કરે છે. સૌરાષ્ટ્ર ગુજરાતી હાટલ ચલાવે છે. લતીપુરના શ્રી મહાશ'કર કાળીદાસ અહિં ભીમા આઈસ ફેકટરીના નામથી ખરફ્રનું કારખાનું ચલાવે છે. શ્રી મુળજી કાનજી તન્ના જામનગરના છે. અહિં ઓરિસ્સા સરકારના ડિઓ અને ટેલીગ્રાફ ખાતાના ચીફ ઓફીસર છે. થાન ( સૌરાષ્ટ્ર ) ના વાધરી સામંત સાદુ અહિં ખેતીનું કામકાજ કરે છે. સૌરાષ્ટ્રના વાધરી કુટુમ્બે પણ આ પ્રદેશમાં વસે છે. અખા ઉમર અબ્દુલ શકુર તથા અબ્દુલ ગફાર રોયા મહંમદ ધારાળના છે અને માલ ગોડાઉન વિસ્તારમાં દલાલીનું કામ કરે છે. શ્રી હબીબ ઇસ્માઇલ વીરાણી જુનાગઢના અહિં માલ ગાદામ વિસ્તારમાં લાલીનુ કામકાજ કરે છે શ્રી પ્રભુલાલ નાથાલાલ પાટડીયા ખાલભાના વતની છે. શ્રી પ્રીમીયર કાલ એજન્સીના નામથી કાલસાનું કામકાજ કરે છે. શ્રી ભગવાનલાલ જેઠાલાલ દવે, હળવદના શ્રીમાળી બ્રાહ્મણ અત્રે નયા જારમાં પોતાના ધંધા કરે છે. ઉપલેટાના જીકર અબ્દુલ લતીફ્ મેમણુ છે; પેાતાના કરીયાણાના વેપાર છે. અજીજ અબ્દુલ લતીફના નામથી કામકાજ કરે છે. પાલીતાણાના મહમદભાઈ ઉંમરભાઈ મેમણુ કાઠીયાવાડ લેાર મિલના નામથી કટક બાજુમાં “ ચોદનાર ” ગામમાં વેપાર કરે છે. શ્રી જેઠાલાથ કાળીદાસ પડયા કૅટેક જીલ્લાના જાજપુર ગામમાં જેઠાલાલ કાળીદાસની કુટું॰ ના નામથી કોન્ટ્રાકટરનું કામકાજ કરે છે. સીહારના મુખકર ઉસમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એમાના શ્રી ગારવનદાસ લક્ષ્મીદાસ વિઠ્ઠલાણી ડામીઓપેથીક ડેાકટર છે. જાજપુર રીડ, ડી ક્રટકમાં ધણાં વર્ષોથી આવી રહ્યા છે. ઉપલે।ના મેમણુ અબ્દુલ ગફાર અબ્દુલ કરીમ કંટક જીલ્લાના ભીનજારપુરમાં રહે છે અને વેપાર કરે છે. ફ્ળાહાંડી જીલ્લા (ઓરિસ્સા) આ વિસ્તારમાં લગભગ સવાબસો પર ગુજરાતીએાના છે, તેમાંના થાડા સૌરાષ્ટ્રવાસીઓને અહિં ટુંકમાં યરિચય આપ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓના લગભગ પાણાબસો કુટુમ્મા છે અને લગભગ ૮૦૦ માભુસાની વસતી છે. ટંકારાના ચત્રભુજ દરજી કકડ ચત્રભુજ એન્ડ કુટું॰ના નામથી બીડીપત્તાના વેપાર કરેછે. કેરોાદના શ્રી છોટાલાલ વીરચ સોની ખામુન્નાલ વીરચંદના નામથી સોનીનું કામકાજ કરે છે. કળાહાંડી જીલ્લાના ખરીયાર ગામમાં રાજકેટના શ્રી નટવરલાલ ચુનીલાલ ભટ્ટ ડેાકટર છે. ખરીયારમાં બીજા શ્રી શામજી દયારામ ઠક્કર ધ્રોળના છે, કોન્ટ્રાકટરનું કામકાજ કરે છે. મજેડીના ‘મારામભાઈ હાસમ અનાજના કમીશન એજન્ટનું કામ ખડીયાર રોડ, ફળાહાંડા જીલ્લામાં કરે છે. અબ્દુલ કરીમ હાસમ મહાણી લાખનું કારખાનુ ચાવે છે, ઓરીસ્સા શૈક્ષલેક www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy