________________
ખડગપુર છે. આ કવિવર ટાગારની ધરતી ક્રાંતિકારી ખૂદીનમ મેઝની અને સુભાષ ખેાઝની ધરતી, વિશ્વના શ્રેષ્ટ નવલકથાકારા પણ આ ધરતીએ આપ્યાં; અહિના સસ્કારાજ જીા તરી આવે ખડગપુરમાં ગુજરાતીઓની સખ્યા ઓછી અને જે છે તેમાં સૌરાષ્ટ્રવાસીઓના તે જીજ પર છે. તેમાં મુખ્ય ક્તિઓમાં અત્રેની ગુજરાતી શાળાના જોઈન્ટ સેક્રેટરી શ્રી રમણલાલ ખાલાશ'કર વ્યાસ લાઠી પાસે આવેલ વિરપુરના છે. શિક્ષણ પ્રવૃત્તિમાં ધો! રસ યે છે.
શ્રી કાન્તીલાલ પ્રભાશંકર વ્યાસ લાઠી પાસેના વિરપુર ગામના ૧૯૧૮ થી અહીં આવેલા. અહીં ગુજરાતી હાલ ચલાવે છે. અત્રેના ગુજરાતી મિત્ર મંડળના ક્રાય – વાહક સમિતિના વર્ષો સુધી સભ્ય હતા સામાજીક કાકર્તી છે.
શ્રી ગાકુલદાસ હકુભાઈ સોની મૂળ પ્રેાળ ગામના આશરે ૬૫ વર્ષ પહેલાં તેના પિતાજી સાથે આવેલા. હકુભાઈ આવેલ ત્યારે અહીં ગણ્યા ગાંઠયા ૮/૧૦ ક્રૂર હતાં. અત્રે ગાલધરમાં · જી. એચ સે.ની એન્ડ સન્સ ”ના નામથી ધંધો કરે છે શાળાનું શિક્ષણ ઓછું હાવા છતાં વચનમાં ઘણું રસ ધરાવે, છે. સાહિત્યકાર, કિર્તનકાર અને સામાજીક સેવા પ્રત્યે ધા જ સદ્ભાવ ધરાવે છે.
શ્રી ખીમજીભાઇ છગનલાલ મૂળ ગામ ધ્રોળ, અત્રેતીમે. પુરુષે ત્તમ મથુરદાસ એન્ડ કુ!. લી. ના મેનેજર છે. ‘ હરડ’તુ’ કારખાનું છે. આ કારખાનાના માશિક શ્રી જમનાદાસ ખીમજી કાઠારીએ અત્રેતી ગુજરાતી શાળાને ।. ૨૫૦૦૧/- નું દાન આપેલ છે.
શ્રી હિંમતલાલ ભીમજી વાધેલા મૂળગામ ખાલ ભા સૌરાષ્ટ્ર, ૧૯૭૫ થી અહીં આવી વસ્યા છે. અત્રેતા ગુજરાતી મિત્ર મ`ડળની પ્રવૃત્તિમાં સક્રિય કાર્યકર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
રાય સાન્ડ્રેબ નરસી ખેચરના મુખ્ય હિસાબનીશ છે.
ઝરીયા માનભેામ ડિસ્ટ્રીક્ટ-બિહાર આ પ્રદેશમાં લક્ષ્મીજીની પૂરી કૃપા છે, ધરતીના પેટાળમાંથી લાખા ટન કાલસા નીકળે છે; જેનાથી દેશના ઉદ્યોગ અને રેહવે ચાલે છે. ધરતીના પેટાળમાં પડેલ આ ખની જ સંપત્તિ જોષને મન ભરાઈ જાય કાલસાની ખાણુ જોવી એ જીવનને લાવા છે ધરતીના પેટાળમાં સેકડા ફીટ ઉંડે ઉતરવાની મઝા આવે જમી નાં એ પાંચ કે સાત માળ આ કાસાના હૈય છે. આ પ્રદેશમાં કચ્છી ભાષાને મુખ્ય વસવાટ છે. થાડા સૌરાષ્ટ્રના ધર છે તેમાં શ્રી સા’કર ગિરજાશધર ત્રિવેદી મૂળ ગામ ચુડા, અહીં વૈદ્યરાજનુ કામ કરે છે. શ્રી લાધાભાઈ માવજી પાક મૂળ પ્રેાળ ગામના લગભગ ૫૫ વર્ષથી અહીં આવી છે. પેટ્રોલ, કેરાર્ડન, ટ્યુબ, ટાયર, લાખડ તથા મોટર આઈલ વીગેરેનુ કામકાજ ચાલે છે. શ્રી મણીલાલ ખેચરલાલ સાવી મૂળ ગામ મેરખી ૧૯૧૫ માં અહિં આવેલા. કાલસાના વેપારી છે. શ્રી જયંતિલાલ કેશવલાલ દોશી મૂળ ગામ રાજકોટના અહીં ૧૮ વર્ષથી વસવાટ કર્યો છે. શ્રી શંકરલાલ ઉમીય શ કર મહેતા મારબીનાં, લગભગનું ૬૦ વર્ષોથી અહીં આવેલા અત્રે “ ઉમીયાશંકર કેશવજી મહેતા''ના નામથી હાર્ડવેર અને કટલેરી સ્ટેનું કામકાજ કરે છે. શ્ર! વેણીશ’કર દયાળજી મહેતા મેટાદ પાસે જમરાળાના વતની ૪૫ વર્ષથી જીરિયામાં આવી વસ્યા છે. ( કાલ મરચન્ટ અને ક્રાલયારી એનસ) ક્રાલયારીના માલિક છે અને કાલસાના ધંધા કરે છે. શ્રી પરસેત્તમ દેવશીભાઇ સાનપાલ મૂળ ગામ હરિયાણા ગુજરાતી સમાજના ઉપ પ્રમુખ છે. પાંચ ક્રાલ'યારીન! મેનેજીંગ ડાયરેકટર છે. શાંત, સૌમ્ય અને પવિત્ર ભાવનાવાળા, આતિથ્ય ભાવના, ધર્મિક વૃત્તિ સંસ્કારિતાવાળા ખાનદાન કુટુમ્બના છે. એમને મળવાથી મન પ્રસન્ન થાય. શ્રી રમણીકલાલ મેહનલાલ ઉદાણી મેરખીના જૈન, ‘· રડીયા વીઝન’ના
www.umaragyanbhandar.com