________________
બાકીનું બધુ... ખર્ચે સ્વ. છગનલાલભાઇ ઉપાડી લેતા. જાહેર સખાવતમાં તેઓ ન માનતા પણ હિન્દુમુસલમાન તેમજ ઉડીયા (ઓરીસાના) વિદ્યાર્થીઓને કાલરશીપ આપતા આ બન્ને ભાઇઓના નસ્વર દેહ ભલે આજે ન હાય પણ એરીસાની ધરતી ઉપર તે મને હજી જીવંત છે. સ્વ. ભુરાભાઈનુ ખી. આર. પનીના નામથી ખીડી પત્તાનુ ઘણુ માટુ' કામકાજ હતું. એરીસાની ધરતી ઉપર આવા પુણ્યાત્માએ કમાણી કરી જાણી અને પરોપકાર અર્થે. વિદ્યાદાન અર્થે ખર્ચી જાણી. ધન્ય છે તેમની જનેતાને.
સૌરાષ્ટ્રના જેતલસર ગામના શ્રી કેશવલાલ ગોરધનદાસ, અહિં આશરે વીસેક વર્ષથી આવી વસ્યા છે. શ્રી કેશવલાલભાઈ ગુજરાતી શાળાની મેનેજીંગ કમિટીમાં હતા અને જાહેરક્ષેત્રે સેવાનું કામકાજ કરે છે. શ્રી વિઠ્ઠલદાસ ચકુભાઈ પટેક્ષ ગોંડળ સ્ટેટના ભાયાવદર ગામના, લગભગ ૨૨ વર્ષથી સબલપુરમાં વસવાટ કર્યો છે. ભવાનભાઈ પટેલ એન્ડ કુ॰” ના નામથી બીડીપત્તાનું કામકાજ કરે છે, ધેારાજીમાં સ્ટેશન રોડ ઉપર “ ભગવાનજી છગનલાલ એન્ડ કું॰ ” ના નામથી કામકાજ ચાલે છે. ગુજરાતી શાળાની કાર્યવાહક સમિતિમાં ખજાનચો તરીકે વર્ષો સુધી સેવા આપેલી જામનગરમાં પણ ચુલાલ માહનલાલ પટેલ એન્ડ કુ॰ ”ના નામથી માંડવા ટાવર ચોકમાં પત્તા તમાકુના ધંધે કરે છે શ્રી વિઠ્ઠલદાસભા/એ વેપાર ધણા વિકસાા છે અને ઠેકઠેકાણે દુકાના ઉધાડી અનેકને ક્રામે
*
લગાડયા છે.
આ
સબલપુરમાં સૌથી પ્રથમ ગુજરાતી તરીકે પગ મૂકનાર શ્રી ભવાનભાઈ જેરામભાઈ પટેલ લેખના લેખક શ્રી બાબુભાઈ ચદારાણા તેમને મળ્યા ત્યારે તેમની વય ૬૯ વર્ષની હતી, શ્રી ભગવાનજીભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૩૯
૪૫ વર્ષ પહેલાં અહિં આવેલા સ્વ. ભુરાભાઇ અને સ્વ. છગનભાઈના કાકા થાય. સબલપુરના બીડી પત્તાના વેપારીઓએ સૌરાષ્ટ્રમાંથી ખાવીને સૌથી પ્રથમ શ્રી ભવાનભાઈને ત્યાં નેકરી કરેલી.
સૌરાષ્ટ્રના ગાંડી ગામના શ્રી વિઠ્ઠલદાસ ભવાનભાઈ પટેલ વીસેક વર્ષથી અહિ આ આવી વસ્યા છે. ગુજરાતી શાળાની કાર્યવાહક સમિતિના સભ્ય છે શ્રી રાધવજી હરિભાઇ મૂળગામ ઉપલેટા સૌરાષ્ટ્રના સંખલપુરમાં “પટેલ એન્ડ કુાં.” ના નામથી ૪૦ વથી પેઢી ચાલે છે.
જમરોપુર :-જમશેદજી ટાટાએ આ ગામ વસાવ્યું છે. બિહારમાં જ નહિ પણ આખા ભારત અને વિશ્વભરમાં એની ખ્યાતિ છે. જમરશેદપુર ટાઢાનગર એમ એ નામથી આ ગામ એળખાય આ પ્રદેશમાં કાચુ લેાખંડ પુષ્કળ નીકળે છે. આ લેખડને ગરમ કરી શુદ્ધ કરવામાં આવે છે. રેલ્વેના પૈડા, પાટા તેમજ અનેક નાની મોટી વસ્તુ અહીં ખને છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ કારખાનામાં યુદ્ધની સામગ્રા તૈયાર થતી હતી. કારખાનાના વિસ્તાર ઋણા મોટા છે. લાવા રસ જેવા લાખના લાલચેાળ રસ, કુંડીઓમાં ભરેલા જ્યારે યંત્રોમાં રીડાતા હોય અને એ સ્વયં સ ંચાલિત યંત્રો મારફતે
એ લાખડના રસમાંથી જુદા જુદા લાટ બનાવતા હોય ત્યારે નજરે જોવાને જીવનના એક લડાવે છે. આ કારખાનું' ભારતની મહામુલી મુડી છે. હવે તા આવા પ્રકારના કારખાના ા થયા પણ સ્વ. જમશેદજી ટાટાએ તે જ્યારે આ શરૂ કર્યુ હશે ત્યારે એક સાહસજ ગણાતુ હશે. આ કારખાનાને કારણે જ ગામ વસ્તુ મજુરાની સ ંખ્યા ધણી માટી અને તેમના વસત્રાટના વિસ્તારે। પણ કારખાનાની આસપાસ છે.
દરેક પ્રદેશમાં એકાદ તે એવા મ ણુસ વસે છે જ કે જેમણે પોતાનું જ નહીં પરંતુ આખા કુટુમ્બનુ’
www.umaragyanbhandar.com