SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ (સ્થાપના તારીખ-૨૧-૬-૧૯૫૬) ભારતીય અર્થતંત્રમાં ખેતી સૌથી વધુ મહત્ત્વનું ક્ષેત્ર કહી શકાય. ખેતી ઉત્પાદકતા જગતમાં એછી હોય તેવા દેશેા પૈકી ભારત એક છે આપણે ગમે તે અધિનિયમમાં નિયમે ઘડીએ પણ આખરે આપણું મુખ્ય ધ્યેય ખેડ્તાને વધુ ઉત્પાદન માટે પ્રાત્સાહિત કરી તેને વ્યાજબી વળતર અપાવવાનુ છે. તેને માટે ખેતી ઉત્પન્ન બજાર સમિતિ અગત્યનુ અને એક જ અંગ હોય જે થકી ખેડૂતને ખુલ્લી હરરાજી, ખરા તાલ અને રોકડાં પૈસા... ...નાં વિધાનને વાસ્તવિક લાભ મળે. આ કા માં સહકાર આપતાં ખેડૂતે તેમજ વેપારીએ વિશેષ રસ દાખવી પરસ્પર કવ્ય બજાવતાં દેશ સેવામાં ફાળા આપે અને કાર્યને સરળ બનાવી પ્રગતિના પંથે દ્વારે એ જ અભ્યર્થનાં. અજાર સમિતિના મૂક અહેવાલ સમગ્ર ઊના તાલુકાને (૧૨૮ ગામાને) માર્કેટ વિસ્તાર તરીકે આવરી લેવામાં આવેલ છે. બજાર સમિતિ પાસે ૯ એકર અને હું ગુંઠા જમીન છે. - ઊના માર્કેટ વિસ્તાર માટે બજાર ધારા હેઠળ નીચે મુજબ ૧૧ જણસીઓ નિયંત્રીત કરવામાં આવેલ છે. શુભેચ્છા પાઠવે છે. શ્રી ખેતી ઉત્પન્ન બજાર સમિતિ ઊના ૧ માર્કેટ વિસ્તાર ૨ માર્કેટ યા ૩ નિયંત્રીત જણસીઓ ૧. ખાજા ૨. મગફળી ૩. ઘઉં ૪. વાર પ. અડદ ૬. કમેાદ ૭. કપાસ ૮. ગેાળ ૯. તલ ૧૦. એરડી ૧૧. મગ શ્રી છખીલદાસ વિ. શાહ ચેરમેન "" "2 - શ્રી હરકીશનદાસ જા. શેઠ ,, હસમુખલાલ હ. દેશી "2 "" શ્રી પુરૂષાત્તમ ભ. ભારદીઆ સેક્રેટરી કમીટિના અન્ય સભ્ય જમનાદાસ કે. શાહ હરજીવનદાસ ગી. શાહ દાસાભાઈ ભુપતભાઈ પુરૂષાતમ ભવાનભાઈ પટેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શ્રી દુલ ભજી હંસરાજ "" ,, ,, શ્રી રાજાભાઈ રણમલ મેરી વા–ચેરમેન 22 "" ગુલાબચંદ મેઘજી શાહુ વીરાભાઈ દાનાભાઈ મગનભાઈ પુનાભાઈ મામલતદાર સાહેબ સહકારી અધિકારી www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy