SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ મોટુ મકાન દાનમાં આપી દીધું. કાઇ પણ શરત નહિ; શાળાના મકાન ઉપર નામ લખવાતી પણ ‘ના’ પાડી. આ દાનેશ્વરીને જોનાર તે એમ જ માને કે આ વાત બને જ નહિ. તદ્દન સાદા માજીસ અંતે પ્રતિષ્ઠામાં નહિ' માનનારા સાત્ત્વિક વૃત્તિવાળા, સજ્જન છે. સૌરાષ્ટ્રના બગસરા ભાયાણીના વતની શ્રી વલ્લભદાસ ગાપાલજી વખારી અત્રેની કરિયાણા હાલસેલ સાકર, ગેળ તથા કમિશનનું કામકાજ કરે છે. લગભગ ૪૦ વર્ષથી આવીને અહિ' વસ્યા છે. સૌરાષ્ટ્રમાં મહુવા પાસે આવેલ મોટા ખુંટવડાના રહીશ શ્રી ઈસાભાઈ અહમદભાઈ (મહુવાથી આશરે ૧૧ માઈલ થાય.) ૩૦ વર્ષથી આડ્ડાલામાં આવી વસ્યા છે. અત્રે મહમદઅલી .ચામાં “ તારમહમદ સ્ટાસ ના નામથી વ્ા, કટલરી વગેરે કામકાજ કરે છે. " સૌરાષ્ટ્રના ધેારાજ ગામના રહેવાસી વ્હારા તાહેરઅલી મુલ્લાં ઈબ્રાહીમ લગભગ ૪૫ વર્ષથી અહિં આવીને વસ્યા છે. અહિંના પ્લાઝા ટોકીઝ 'ના માલિક છે. અને માનીક ટેકીઝ ’ ભાડે રાખી ચલાવે છે. આકાલામાં આશરે ૪૦૦ વહેારા ભાઇઓની સખ્યા છે. શ્રી ડાહ્યાભાઈ ધીરજલાલ શેઠે જૈન વણિક અત્રે ૨૦–૨૨ વર્ષથી આવી વસેલા છે. કપાસને માટે વેપાર કરે છે. કમિશન એજન્ટનુ શેઠ બ્રધર્સના નામથી કામકાજ કરે છે. શ્રી રતીલાલ કરશનજી શાહ સૌરાષ્ટ્રના જામનગર તાલુકાના ભાડલા ગામના વતની ૪૦ વષઁથી અહિં. આવી વસેલા. સ્વ. શ્રી કેશવજી ક્રશનજી, શ્રી રતીલાલાભાઇના મોટાભાઇ એક વખત આખા ગામનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat He નાક હતા. સૌરાષ્ટ્રના કુતીયાણા ગામના શ્રી ધીરજલાલ જગજીવનદાસ લાખાણી ૩૦ વર્ષથી અહિં વસ્યા છે. “જગજીવનદાસ તુલસીદાસ”ના નામથી આખા મધ્ય પ્રદેશમાં કરિયાણા, કપાસ અને રૂના કમિશન એજન્ટ તરીકે ધંધા કરે છે. શ્રી કલ્યાણુજી કેશવજી જૈન અને રજનીકાન્ત કલ્યાણ”ના નામથી કરિયાણા અને કમિશન એજન્ટનુ કામકાજ કરે છે. સાહિત્ય રસીક અને સસ્કારી છે. શ્રી નરભેરામ પિતાંબર સાયાણી સૌરાષ્ટ્રના ખાખરા તાલુકાના “Àારખાણુ” ગામના વતની છે. ૧૮ વર્ષ સુધી શિક્ષક હતા. શિક્ષિત, સેવાભાવી અને સંસ્કારી જીવ છે. અમરાવતી : મધ્ય પ્રદેશનું અગત્યનું શહેર અમરાવતી ગણાય, લગભગ ૨ લાખની વસ્તીવાળુ આ શહેર પાધડી પને અને વેપારી કેન્દ્ર છે. સૌરાષ્ટ્રના ચુડાના વતની શ્રી શંભુશ ંકર દવે લગભગ ૬૦ વર્ષથી અહિં આવીને વસ્યા છે. હિના ગુજરાતી મંડળના પ્રમુખ છે. ગુજરાતી વિકાસ મઠળ”ની સ્થાપના ૧૯૫૪માં થયેલી તેના મંત્રી સૌરાષ્ટ્રના ગોંડળ ગામના રહેવાસી શ્રી વિનેાદરાય પડી છે, ખૂબ લાગણીવાળા અને માયાળુ સ્વભાવના છે. સારાષ્ટ્રવાસીઓ બુદ્ધ ગુજરાતમાં જ્યાં વસ્યા છે ત્યાં તેમણે પોતાનું આગવુ સ્થાન જાળવ્યું છે. શ્રી ડાહ્યાભાઈ ગેાકળદાસ સાહિત્ય રસીક અને વર્તમાનપત્રોના પ્રતિનિધિ છે. તેમણે અત્રેની ગુજરાત એજ્યુ કેશન સોસાયટીની ૧૪ વર્ષ એકધારી સેવા કરી છે. શ્રી ડાહ્યા માઇ ગોંડળના છે અહિ ગુજરાતીઓની લગભગ ૫ થી ૫૧/૨ હજારની વસ્તીમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના વણીક કુટુમ્બા છે. લેાહાણાના ઘર જેવાં છે. ક્ષમાગ ૪૫ થી ૫૦ www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy