SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ સૌરાષ્ટ્ર-કચ્છના સાહસિક શાહસોદાગરો શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા સુપ્રસિદ્ધ શાહસાદાગર, મહાન ઉદ્યોગપતિ અને પરમ દાનવીર રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાના ૮૧ મા વર્ષમાં પ્રવેશ. પૂર્વ આફ્રિકા-યુગાન્ડા, કેનિયા અને ટાંગાનિકામાં અર્વાચિન કૃષિ ઉદ્યોગનાં પ્રથમ પગરણ માંડનાર સુવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી નાનજીભાઇ મહેતા તા. ૩ જી ડિસેમ્બર ૧૯૬૭ના રાજ એંશી વર્ષોં પૂરા કરી ૮૧ મા વર્ષોંમાં પ્રવેશે છે. તે પ્રસંગે શ્રી આર્ય કન્યા ગુરૂકુળ, મહિલા મહાવિદ્યાલય અને મહારાણા મિસના કર્મચારીઓ તરફથી તેમની જન્મજયંતિ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે, શ્રી. નાનજીભાઇએ શ્વિરની કૃપાથી અને સ્વકીય પુરૂષાર્થથી અઢળક સંપત્તિ ઉત્પન્ન કરીને કરાડે રૂપીયાની રકમ દાનમાં આપેલી છે. સૌથી પ્રથમ યુગાન્ડામાં કૃષિ-સંલગ્ન ઉદ્યોગ સ્થાપીને એક મહાન સાહસેાદાગર અને આદિ– ઉદ્યોગપતિ તરીકે તેમણે કીર્તિ સાંપાદન કરેલી છે અને પુરૂષાર્થ અને સાહસથી રળેલી લક્ષ્મીના લાકલ્યાણ કાજે ઉપયાગ કરીને હિન્દુ અને આફ્રિકાની સામાજિક, સાંસ્કૃતિક, નારિક અને ધાર્મિક સસ્થાએતે નિર્મળભાવે દાનમાં આપણુ કરેલી છે, મહાત્મા ગાંધીજીના કીર્તિમ ંદિરનુ' સુદર નિર્માણુ કરીને ભારતના અનન્ય દેશભક્ત અને માનવતાના પરમ પૂજારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મહાત્મા ગાંધીજીની જનતા જનાદનની સેવાને તેમણે ભવ્ય અઘ્ધ અર્પણ કરેલા છે. શ્રી જવાહરલાલ નહેરૂ પ્લેનેટેરીયમની સ્થાપના કરીને સ્વ. મહાઅમાત્ય પડિત જવાહરલાલ નહેરૂનાં શાંતિ અને વિશ્વમૈત્રીના આર્થાત અંજલિ આપેલ છે, અને, ભારત મંદિર”નું નિર્માણ કરી હિન્દના શ્રેષ્ઠ પુરૂષા, મહામનીષી, ઋષિ, દેશભક્તો અને સસ્કૃતિ સર્જ ક્રાની ઉમળકાભેર 'સ્કૃતિ-પૂજા કરેલી છે. શ્રી આય કન્યા ગુરુકુળ પોરબંદર તેમજ મહિલા મહાવિદ્યાલયની સસ્થાપના કરીને, ભારતીય સંસ્કૃતિના ખાસ ઉપર નારી શિક્ષણ અર્થે॰ પૂર્વ-પશ્ચિમના સમન્વય ચાજેલા છે. તેની સુવાસ અનન્ય રીતે હિન્દમાં અને આફ્રિકામાં એક મધમધતી સરસ્વતીને અખંડ ફુલવાડી તરીકે મહેરેલી છે. રાષ્ટ્રની ભીડના સમયે, દુષ્કાળમાં કે સંસ્કૃતિની કટોકટીના કાળમાં તે હંમેશાં જનતા વચ્ચે રહ્યા છે અને સ્વ-ઉપાર્જિત સ્ર'પત્તિના પ્રવાહ લેાકકલ્યાણ અથે વહાત્મ્યા છે. મહારાણા મિલ્સ જેવી ભારત વિખ્યાત ટેક્ષટાઈલ મિલને વસ્ત્ર-સર્જનના એક માતબર સાહસ તરીકે તેમણે વિકસાવી છે, અને સ્વાતંત્ર્ય પછી સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ, રાણાવાવની સ્થાપના કરીને દેશના પાયાના ઉદ્યોગને વધારવાની રાષ્ટ્રિય આકાંક્ષાને તેમણે મૂત કરેલી છે. સમાજનું, સંસ્કૃતિનું વ્યાપારનું, ઉદ્યોગનુ કે દેશસેવાનુ કાઇપણુ એવુ ક્ષેત્ર નહીં હાય । જ્યાં એમનાં સાહસ, સપત્તિ, www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy