SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે પરણ્યા. ભાદરનું મૂળનામ ભદ્રાવતી. કૃષ્ણની પતી ભદ્રાના નામ ઉપરથી પડેલું. જેતપુરના પાદરમાં એની નમણાઈ જોઇને મોહી પડયા. ભાદર સાથે વિધિસર લગ્ન કર્યું. શાંતનુ ગંગાને પા હાય તે હું ભાદરને શા માટે ન પરણું ? જેતપુરના તમામ દરબારીએ હાજરી આપી મર સને ચાંદલા કરીને ન્યાલ કરી મૂકયા. આ રહ્યો એના દુહા વડય વિનાં વરિયે નહિ, ભાદર સરખી ભામની, મારે ભલેને અંત, કમરસ જેવા કત. * જેતપુર દરબાર માણુસીથ્યા વાળાને `દરા અંદરના ખટપટથી ભાદર મહેલ ઉપર નજર કેદ કરીને ચડાવી મૂકયા. જમવા માટે ત્યાં થાળી માલેકે થાળી આવે ત્યારે એમાંથી રેઢાનાં બટકાં વખતે ફે કે તે સમડી અધર અધરથી ચચાં લઈ મહેફીલ ઉડાવે.આમ હુંમેશની રમત ચાલે એવામાં થાળી બંધ કરી, ટાછું થતાં સમડી આવીને ચ.ચયારી કરવા લગી. માણુસીએ આતિથ્ય સત્કાર ક્રમ ભૂલે. સાથળમાં જમૈયા હુલાવી માંસતા ચાસલાં કાઢી કાઢીને ફેંકવા લાગ્યા તે છેવટે ખલાસ થઈ ગયે. એના મરશિયા લખાણા ગીરમાં ઉડે ગરજાણુ, ગેકીરે ગજળ થયા, માંસના પ્રવ્રુતક્ષ મેરાણુ માણુસીએ મરણ ગયા. * બિલખાના વણિક થગાળશાએ ચેલૈયાને, તળાજાના એભલવાળાએ અણુાને, આડીદર ગામના આયર દેવાયત આદલે વાહણને આતિથ્ય ધર્મને ખાતર વધેરી નાખ્યા. સાન્ટ કરા વિચાર મે વાળામાં કયા ભલે, શિરને। સેપહાર । વાઢણુહાર વખાણુવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ રાખિયે! ઘરે રા' ઉમાને અડાણે આપિયા, એના ગણુ ગરનારા, વાલમ વિસરીએ નહિ. મહેરામણું માજા મૂકે, ચેલૈયા સત ન ચૂકે. * કુંવર સારંગજી નાના છે, ધાબાના રાજ કારભાર રામજી ગાહિલે સંભાળ્યું. અમદાવાદના સુલતાન તરફથી ખંડણીની ઉધરાણી આવી, રાજ પાસે નાની સગવડ નથી, ખંડણીની ભીંસ થઇ એટલે ખાનામાં કુવર સારંગજીને આપવા પડયા. કુરને અમદાવાદ લઇ ગયા ને નજર કેદ કર્યાં. રામજી ગાહિલ કુવરના ભાવ પૂછતા નથી, પ્રજામાં, ચર્ચા થઇ કે આપણે રાજા તે સારગજી છે. કાળિયાકના કુંભાર બાજાએ નાતને ખોલાવીને કહ્યું મને સાથ આપે તે અમદાવાથી કુંવરને ઉપાડી આવુ. ભાજાએ ખીડું ઝડપ્યુ’. ગધેડાના છાલકાં લઇ અમદાવાદ ગયો, કચરા સારવાનુ` કામ કરવા લાગ્યા. એમ કરતાં જ્યાં સારંગજીને કેંદ્ર રાખ્યા છે. ત્યાં પહેાંચ્યા. કુંવરને કચરાના છાલકામાં ગધેડા ઉપર લાદીને બહાર નીકળી ગયા. ખાવાની જમાનતે સે.પીને ડેડ ચાંપાનેર ભેળે કર્યો. સારંગજી ત્યાંથી સાથ લખને કાઠિયાવાડમાં આવ્યો તે પાનાનુ રાજ હાથ કર્યું ને એ કુંભારના હાથથી તીલક લીધુ એ પર’પરા અત્યાર સુધી ચાલુ છે. મહારાજ વીરભદ્રસિદ્ધજીને પણ કાળિયાકના કુંભારના હાથથી તીલક કરવામાં આવેલ. # કુંડલાના દુરિજન લાખા ભગતને પ્રભુ મળ્યા એવી વાત વાયો ચડીને રેતી થઈ. મહારાજા વજેસંગ ૫ સે આ વાત આવતાં દીવાન પરમાણુ - દાસને બોલાવા, કહ્યું કે એની તપાસ કરી. આ જમાનામાં કાંઈ પ્રભુ મળતા હશે ? એણે ધૂવાને ધંધા આદર્યો હોય તો અહીં મેલાવીને શિક્ષા કરી. દીવાને કહ્યું કે મહારાજા એવા ભગત માણુકને અહીં સુધી ધાડા કરાવવામાં !પણી શે.ભા નહિ. માટે www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy