________________
૧૧૦
આ
પ્રદેશ મારવાડના રણ જેવા થઈ પડ્યો. સુદર્શન તળાવનું પુનઃનિર્માણ કરવા અંગે જ્યારે રુદ્રદામાના અધા બુદ્ધિશાળી અધિકારીઓએ હાથ ધેાઈ નાખ્યા ત્યારે પહલવ સુવિશાખે રાજાને પ્રેરણા આપી પહેલા કરતાં લંબાઇમાં પહેાળાઈમાં, ત્રણ ગણું તળાવ નવેસરથી બાંધ્યું ને રુદ્રદામાએ પણ પ્રજા પાસેથી વેઠ કર કે નજરાણારૂપે નાણા લેવાને બદલે પેાતાના ખજાનામાંથી ધનના પ્રવાહ રેલાયે.. આ બધા ઉલ્લેખે અને સુદર્શન તળાવનું વર્ણન રુદ્રદામાના આ શિલાલેખમાં આપ્યું છે.
જૈન આગમે!માં આ જ અરસાના નગરના કેટલાક ઉલ્લેખા દનીય છે. નગરમાં એક અગ્નિપૂજક વશ્ય રહેતા હતા. તેની બલિદાનની રીત એવી હતી કે પ્રતિ વર્ષે એક ઘર ખરીદ્વી તે ઘરમાં રત્ના, અન્ન ઈત્યાદિ સામગ્રી ભરી પછી તે ઘરને સળગાવી દેતા. આ વણિકની વિચિત્ર ખલિદાનની પ્રણાલીમાં એકવાર ગિરિનગરમાં મેટી આગ ફેલાઈ હતી. ખીજા એક ઉલ્લેખ પ્રમાણે ગિરિનગરમાંથી ઉજયંત પર્વત પર યાત્રાર્થે ગયેલી સ્ત્રીઓને કેટલાક ઇસ્યૂએ ઉપાડી ગયા હતા અને તેમને પાછળથી પરદેશમાં વેચી દીધી હતી.
ક્ષત્રય વંશમાં છેલ્લે રુદ્રસિંહ નામના રાજા થઈ ગયા જે ગુપ્ત વંશના સમ્રાટ ચ'દ્રગુપ્ત બીજા ( વિક્રમાદિત્ય )ના હાથે પરાજય પામ્યા ને ગુજરાત સૌરાષ્ટ્ર હવે ગુપ્તવંશના સમ્રાટોના શાસન નીચે ગયું. ગુપ્તવવંશમાં સ્કન્દગુપ્તના સમયમાં તેણે “ પદિત્તને નિખિલ સુરાષ્ટ્રનુ શાસન સોંપી દેવે જેમ વરુણદેવને પશ્ચિમ ગિરિ-દિશા સાંપી નિશ્ચિ ંત થયા તેમ નિશ્ચિત થયે’ ગિરિ- એવા સ્કન્દ ગુપ્તના ગિરનાર પાસેના શલાલેખમાં ઉલ્લેખ છે. ગુપ્તકાલના ૧૩૭મા વર્ષે ભાદરવાના છઠ્ઠા દિવસે એટલે બધા વરસાદ વસ્યા કે સુદર્શન તળાવ ફાટ્યુ’. આ પ્રસંગનું સુંદર કવિત્વમય ભાષામાં લેખમાં નીચે પ્રમાણે વણ્ન છે
રુદ્રદામા પછી લગભગ આવીશ જેટલા ક્ષત્રપ શાસક થઈ ગયા, જેની રાજધાની ગિરનગર હતી ને ત્યાં રહી તેમણે અવંતી, અનૂપ, આનત, સૌરાષ્ટ્ર, મારવાડ, કચ્છ, સિન્ધ, સૌવીર, નિષાદ વગેરે પ્રદેશ પર રાજ્યશાસન ચલાવતા. આમ સૌરાષ્ટ્રના ગિરિનગરમાંથી છેક માળવાથી માંડીને દક્ષિણમાં લગભગ ગેાદાવરી કે કૃષ્ણા નદી સુધી ક્ષત્રપોની સત્તા ચાલતી.
આ ક્ષત્રપકાળમાં પ્રજા ધન ધાન્ય સપન્ન, સુંદર આવાસાવાળી, શાત અને સ ંતેષી જીવન જીવનાર હતી. પ્રજામાં ક્ષત્રપ શાસકે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તેના અમલદારાની એવી ધાક હતી કે સામાન્ય રીતે ચારી લખાડીના ગુન્હા ખનતા ન હતા. પ્રજા ધર્મ પરાયણુ અને નીતિમાન જીવન જીવનારી હતી.
अथ क्रमेणम्बुदकाल आगते frerana' प्रविदार्य तेोयदैः । ववर्ष तोयं बहु सन्तत चिर सुदर्शन' येन विगेद च त्वरात् ॥ विषाधमानाः खलु सर्व तेा जनाः कयं कथं कार्यमिति प्रवादिनः । मिथेो हि पूर्वापररावि मुत्थिता विचिन्तयां चापि बमुबुरुत्सुकाः ॥
ગિરિનગર અને તેની આસપાસના લેાકેાએ રાત્રિ જાગરણ કરતાં હવે કેમ થશે ? શું કરવું જોઇએ ? એમ વિષાદ ઘેરા ચિત્તે ચિંતા કરતા ઉત્સુકતા–આતુરતા બતાવી.
ચક્રપાલિતે ગુપ્તસ વત ૧૩૭ માં સમારકામ શરૂ કરાવ્યું. ને એકંદરે ૧૦૦ હાથ લંબાઈ ૬૮ હાથ પહેાળાઈ વાળુ', ને સે। પુરુષના
www.umaragyanbhandar.com