SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ અબળા પણ ભુનું ગામ છે. ઈ.સ. ૧૪૧૪ ના સતીને પાળિયા છે. ચન્દ્રાડી:– ધ્રાંગધ્રાથી ૧૮ માઇલ દૂર છે. આ ગામને નકસેન ચાવડાની રાજ્યધાની નાવતી' પરથી ‘ક્રાન્ટ્રાડી' નામ થયું` કહે છે. અહીંયા ઘણી જીની વાવે છે. અહીંયા ચા ળા જ હ :- અહીંયા શિતળા માતાનુ પ્રખ્યાત મંદિર છે. સાવ૨કુંડલાઃ- ધીકતુ શહેર ' અને પવિત્ર નાવલી નદીના લીધે પ્રખ્યાત છે અહીંયા લોઢાને સામાન અને કાંટા ખતે છે. તે ભારતભરમાં પ્રખ્યાત છે. કુંડાઃ-વડાગરું મીઠું પાકે છે. કુતિયાણા :–કુંતી નામે કાઈ :ચારણુભાઈ એ પોતાના નામ પતી એક નેશ બાંધેલ તે વધીને ગામ થતાં તેનુ નામ કુતિયાણા પડયુ મુસલમાને કુતિયા ણાને મુઝફરાબાદ કહેતા કારણ કે ગુજરાતનાં સુખા મુઝફરને આ ગામ બહુ ગમતું. અહીંયા શાખી ખરાતના ઉરસ ભરાય છે. સ્વાહા :-થી અને ચૂના પથ્થર માટે પ્રખ્યાત છે. ાડીનાર :-ખાંડનુ મેટુ' કારખાનું છે. મૂળ દ્વારા અહીંયા છે. કાયલી :– ત્રિનેત્રનું પ્રખ્યાત મંદિર છે. ગણેશ અને અક્ષય વડ છે, તેથી અહીંયા મેળો ભરાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખ‘ભાલીયા (જામ) :–અહીંયા જીનાં વખતનાં કેટલાંએક મંદિર છે. અહીંયા અગાઉ ખીચ લેન્ડિંગ નૂ। બનતી. ભરતી :–બાલમસાહની દરગાહ છે. ગઢડા ઃ-સ્વામીનારાયણુ સંપ્રદાયનું મુખ્ય ધામ છે. ગાધકડા :-ગારખમઢીનાં ખાવા સામનાય જીવતા ઘટાયા હતા તેથી તેમનાં કહેવા મુજબ . અગાઉ આ ગામનું ' ગાધકડા ' નામ પડયું છે. નામ ગાધેશ્વર હતુ. ભાવનગર :-સૌરાષ્ટ્રનું સૌથી મોટુ શહેર અને બંદર છે. તખ્તેશ્વર મંદિર, રૂવાપરી મંદિર, મ્યુઝિયમ, ઓરતળાવ, ગ'ગાદેરી રાજ્ય મહેલ, ગાંધી સ્મૃતિ, સ્વયં અચ ક્ષિત લેાકગેટ જોવા જેવા છે. અગાઉ ગેહિલવાડની રાજ્યનાનીનું શહેર હતુ. હાલ આજ જિલ્લાનું મુખ્ય શહેર છે. રાજકોટ :–ગ્રેજો, તથા અન્ય કેળવણી સંસ્થા, મ્યુઝીયમ, માડેમ, ખાલજીવન, સ્વીમિંગ પુત્ર, ખાદી ભવન જોવા જેવા છે. યારબ’૧૨:-જીતુ સુદ્દામાપુરી નામ સુદામાજીનુ મંદિર, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન, કિર્તિમંદિર, ભાત મંદિર, અને સમુદ્ર કિનારે કરવાના સુંદર જગ્યા. જુનાગઢ સૌરાષ્ટ્રનું અતિ પ્રાચીન નગર અને સૌરાષ્ટ્રની રાધાનીનુ મુખ્ય શહેર, આ શહેરની અંદર. ખરાક શિક્ષાલેખ, ઉપરક્રાટના પુરાણા કિલ્લો, અને તેમાં આવેલી ખારા કેડિયા વિગેરેની www.umaragyanbhandar.com
SR No.035252
Book TitleSaurshtrani Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service
Publication Year1968
Total Pages1014
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy